શોધખોળ કરો

Chanakya Niti: આ ગુણ ધરાવતી વ્યક્તિને હરાવવી મુશ્કેલ છે, બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે

જીવનમાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી. ભૂલો તમામથી થાય છે, પરંતુ તમારી ભૂલો સ્વીકારી અને તેમાંથી બોધપાઠ લેવો એ દરેક વ્યક્તિ કરી શકતી નથી.

Chanakya Niti: દરેક મનુષ્યમાં કેટલાક ગુણ અને ખામીઓ હોય છે. જીવનમાં તે જ વ્યક્તિ સફળ થાય છે જે પોતાના કર્મો પર વિચાર કરે છે. શું સાચું છે અને શું ખોટું તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો જ તમે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકશો. જીત અને હાર સખત મહેનત તેમજ પ્રકૃતિ પર આધાર રાખે છે. ચાણક્ય નીતિમાં જીવનમાં કયા વ્યક્તિને હરાવવા મુશ્કેલ છે તે જણાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ.

જે માણસ પોતાની ભૂલો માટે પોતાની જાત સાથે લડે છે તેને કોઈ હરાવી શકતું નથી

જીવનમાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી. ભૂલો તમામથી થાય છે, પરંતુ તમારી ભૂલો સ્વીકારી અને તેમાંથી બોધપાઠ લેવો એ દરેક વ્યક્તિની વાત નથી. આ હિંમત બહુ ઓછા લોકો કરી શકે છે. આ વાક્ય દ્વારા ચાણક્યએ કહ્યું છે કે જે વ્યક્તિ તેના કાર્યો અને ભૂલોને સમજે છે, તેનો સામનો જાતે જ કરે છે તેને કોઈ હરાવી શકતું નથી.

જે વ્યક્તિ પોતાની ભૂલો પર પુનર્વિચાર કરે છે તે ક્યારેય હાર માની શકતો નથી કારણ કે તે પોતાની ક્રિયાઓ પર પ્રશ્નો અને જવાબ આપે છે. જ્યારે આ પ્રકૃતિના લોકો ભૂલો કરે છે, ત્યારે તેઓ ચોક્કસપણે વિચારે છે કે તે કેવી રીતે થયું, તે શા માટે થયું, તેના પરિણામો શું હશે, ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે શું કરવું જોઈએ. આ બધા પ્રશ્નો અન્ય કોઈ કરે તે પહેલા તે પોતે જ તેના જવાબો શોધવાનો પ્રયત્ન કરે છે. મનુષ્ય ભૂલોમાંથી શીખીને આગળ વધે છે. જો તમે તમારી ભૂલોનું પુનરાવર્તન ન કરો, તો જીવનમાં તમારી જીત નિશ્ચિત છે. આ ગુણ દરેકમાં નથી હોતો, પરંતુ જો તેને અપનાવવામાં આવે તો કોઈ તમને ક્યારેય હરાવી શકશે નહીં.આ ગુણ ધરાવતી વ્યક્તિને હરાવવા મુશ્કેલ છે, બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે.

Aadhaar Voter ID Link: 1 ઓગસ્ટથી, ચૂંટણી પંચ આધાર અને મતદાર કાર્ડને લિંક કરવાનું અભિયાન શરૂ કરી રહ્યું છે! જાણો તેની સરળ પ્રક્રિયા

PM Kisan વિશે મોટા સમાચાર, તમારે પણ પૈસા પરત કરવા પડશે, યાદીમાં તમારું નામ છે કે નહીં તપાસો

આર્થિક મંદીની અસર Facebook પર પડી, નવી ભરતી પર પ્રતિબંધ મૂક્યો આવ્યો, ઝકરબર્ગે આપ્યા સંકેત

MiG-21 Fighter Jet Crash : રાજસ્થાનના બાડમેરમાં IAFનું ફાઈટર એરક્રાફ્ટ મિગ-21 ક્રેશ, 2 પાયલટ શહીદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Embed widget