શોધખોળ કરો

Dhanteras 2025: ધનતેરસની સાંજે ઇચ્છાપૂર્તિ માટે આ મંત્રોના જાપ અચૂક કરવા, જાણો લાભ અને વિધિ વિધાન

Dhanteras 2025:દિવાળીના દિવસે અચાનક દેખાતી વસ્તુઓનો સંબંધ શુકન અને અપશુકન સાથે હોય છે. આ દિવસે આ વસ્તુઓને દેખાવી જીવનમાં થનાર કઇ શુભ ઘટના સંકેત છે. જાણીએ

Dhanteras 2025:દિવાળીના દિવસે અચાનક દેખાતી વસ્તુઓનો સંબંધ શુકન અને અપશુકન સાથે હોય છે.  આ દિવસે આ વસ્તુઓને દેખાવી જીવનમાં થનાર કઇ શુભ ઘટના  સંકેત છે. જાણીએ

દિવાળી પર જોવા મળતી કેટલીક વસ્તુઓ શુભ અશુભના  સંકેત આપી શકે છે. શકુન શાસ્ત્ર અનુસાર આ કઈ વસ્તુઓ છે, જેને જોવું શુભ મનાય છે.

પંડિત સુરેશ શ્રીમાળીના જણાવ્યાં અનુસાર, ગરોળી ઘરની દિવાલો પર દરરોજ દેખાશે, પરંતુ ધનતેરસથી ભાઈ દૂજ સુધીના પાંચ દિવસ દરમિયાન તે અદ્રશ્ય દેખાય તો  તેને શુભ માનવામાં આવે છે. જે ઘરમાં ધનતેરસ કે દિવાળીની રાત્રે ગરોળી દેખાય તો તેને મહાલક્ષ્મીના આગમનનો સંકેત  છે. ગરોળીને જોવાથી તમને આખા વર્ષ દરમિયાન પૈસા સંબંધિત પરેશાનીઓમાંથી મુક્તિ મળશે અને જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા લાગશે.

ઇચ્છાપૂર્તિ માટે આટલું કરો

જો લક્ષ્મી પૂજા બાદ હાથમાં ચોખા લઇને લક્ષ્મીના ચરણમાં મૂકતા જાવ અને આ મંત્રોનો જાણ કરો  'ઓમ મહાલક્ષ્માય નમઃ'આ મંત્ર બોલતા – બોલતા કામના પૂર્તિની પ્રાર્થના કરો.  આ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

લક્ષ્મીજીના ઉપાય

પૂજા કર્યા પછી લક્ષ્મીજીને અર્પણ કરેલ  કુમકુમ અને ચોખાને લાલ કપડામાં મૂકીને ત્રણ ગાંઠો નાખીને પોતાની તિજોરીમાં રાખો. અને પુષ્ય નક્ષત્ર આવે ત્યારે અગરબત્તી બતાવીને તેમની પૂજા કરો. આમ કરવાથી તમે મહાલક્ષ્મીજીને પ્રસન્ન કરશો અને તેમની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.

આપણા દેશમાં આવી ઘણી માન્યતાઓ છે જે ચોક્કસ સમય માટે છે. જો સામાન્ય દિવસોમાં બિલાડી દૂધ પીવા આપના  રસોડામાંથી દૂર જાય છે, તો તમે તેને ઘરમાં પ્રવેશવા દેતા નથી. પરંતુ દિવાળીમાં જો કોઈ બિલાડી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તમારા ઘરમાં રાખેલ દૂધ પી લે છે, તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે.

ઘુવડના સંકેતો

મહાલક્ષ્મીનું પ્રિય વાહન ઘુવડ. જો તમે દિવાળીના દિવસે કે રાત્રે પૂર્વ દિશામાંથી બોલતું ઘૂવડ જુઓ તો તે પણ શુભ સંકેત છે. આ ઘટના એવા સંકેત આપે છે કે,  આખા વર્ષ દરમિયાન ઘરમાં ધન-ધાન્યનો વરસાદ થશે.

તમે તમારા ઘરોમાં પણ છછુંદર જોયા જ હશે, તે દેખાવમાં ઉંદરો જેવા હોય છે. એવું માનવામાં આવે છે કે, તેમને ઘરમાં જોવું ખૂબ જ શુભ સંકેત છે. આવા ઘણા ઘર છે જ્યાં છંછુદર બધાને પરેશાન કરે છે  પરંતુ, એવી પણ માન્યતા છે કે, દિવાળીના દિવસે જો તમને છછુંદર દેખાય છે તો તમને ધનનો લાભ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

ગાયનું શુકન

હિન્દુ ધર્મમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય ભગવા રંગની ગાય જોઈ છે. કદાચ તમે નહીં જાણતા હોવ કે શકુન શાસ્ત્રમાં કેસર ગાયને દિવ્યતાનું પ્રતિક માનવામાં આવે છે અને જો તે દીપાવલી પર જોવામાં આવે તો તે સમૃદ્ધિનો સંકેત આપે છે.

Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
ઓસ્ટ્રેલિયામાં હવે બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, સરકારે મૂક્યો પ્રતિબંધ 
ઓસ્ટ્રેલિયામાં હવે બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, સરકારે મૂક્યો પ્રતિબંધ 
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gold Rate: સોના-ચાંદીની કિંમતમાં આજે મોટો ઉછાળો, MCX પર જાણો શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીની કિંમતમાં આજે મોટો ઉછાળો, MCX પર જાણો શું છે લેટેસ્ટ કિંમત 
Advertisement

વિડિઓઝ

Ranji Trophy: સુરતની રણજી મેચમાં રચાયો ઈતિહાસ, આકાશ ચૌધરીએ 8 બોલમાં 8 છગ્ગા માર્યા
Ahmedabad News: અમદાવાદમાં મજદૂર સંઘનું મહાસંમેલન, પડતર માંગણીઓ ત્વરિત ઉકેલવા માગ
Rajkot Hit and Run Case: રફતારના રાક્ષસો પર લગામ ક્યારે? રાજકોટમાં બેફામ BMW હંકારી નબીરાએ એકને કચડ્યો
Faridabad Terrorist: ગુજરાત ATS બાદ જમ્મૂ કશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, ડૉક્ટરના ઘરેથી  350 કિલો RDX,  AK-47 મળી
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, 14 ડિગ્રી સાથે વડોદરા સૌથી ઠંડું શહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
ઓસ્ટ્રેલિયામાં હવે બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, સરકારે મૂક્યો પ્રતિબંધ 
ઓસ્ટ્રેલિયામાં હવે બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, સરકારે મૂક્યો પ્રતિબંધ 
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gold Rate: સોના-ચાંદીની કિંમતમાં આજે મોટો ઉછાળો, MCX પર જાણો શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીની કિંમતમાં આજે મોટો ઉછાળો, MCX પર જાણો શું છે લેટેસ્ટ કિંમત 
Vodafone Idea એ આપ્યો મોટો ઝટકો , 1999 પ્લાનની કિંમત વધારી, હવે આટલા રુપિયામાં મળશે વાર્ષિક પ્લાન
Vodafone Idea એ આપ્યો મોટો ઝટકો , 1999 પ્લાનની કિંમત વધારી, હવે આટલા રુપિયામાં મળશે વાર્ષિક પ્લાન
તણાવથી મુક્તિનો મંત્ર છે યોગ અને આયુર્વેદ, પતંજલિનો દાવો - રામદેવનું શિક્ષણ બદલી રહ્યો છે વેલનેસ ટ્રેંડ્સ
તણાવથી મુક્તિનો મંત્ર છે યોગ અને આયુર્વેદ, પતંજલિનો દાવો - રામદેવનું શિક્ષણ બદલી રહ્યો છે વેલનેસ ટ્રેંડ્સ
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
Embed widget