શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Dhanteras 2022: ધનતેરસના દિવસે આ એક સફેદ વસ્તુ અચૂક ખરીદો,મનાય છે શુભ, દ્રરિદ્રતા થશે દૂર

Namak na Upay: ધનતેરસના દિવસે કરવામાં આવેલ ઉપાયો ધન, સુખ અને સમૃદ્ધિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી ઘરમાંથી આર્થિક સંકડામણ દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે.

Dhanteras 2022 Upay:ધનતેરસના દિવસે કરવામાં આવેલ ઉપાયો ધન, સુખ અને સમૃદ્ધિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી ઘરમાંથી આર્થિક સંકડામણ દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે.

ઓક્ટોબર, રવિવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસને ધન ત્રયોદશી અને ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે આયુર્વેદિક ચિકિત્સાના પિતા ધન્વંતરિ દેવ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા.

જ્યારે ધન્વંતરિ દેવ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા, તે સમયે તેમના હાથમાં અમૃત ભરેલો કલશ હતો. આ કારણોસર, ધન તેરસના દિવસે વાસણો ખરીદવાની પરંપરા છે. ધનતેરસના દિવસથી દિવાળીની શરૂઆત થાય છે. ધનતેરસના દિવસે ધન અને સમૃદ્ધિ માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. આમાં મીઠાનો ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ આ ઉપાય વિશે.

ધનતેરસ પર મીઠાના ઉપાય

ધનતેરસના દિવસે મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં મીઠાનું નવું પેકેટ લાવો. તે દિવસે દરેક વસ્તુમાં નવા પેકેટના મીઠાનો જ ઉપયોગ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે.

ઘરના પૂર્વ અને ઉત્તર ખૂણામાં કાચના બાઉલમાં થોડું મીઠું નાખો. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે આવું કરવાથી ગરીબી દૂર થાય છે અને સંપત્તિના નવા રસ્તા ખુલે છે.

આ દિવસે ખાસ કરીને ઘરમાં માત્ર મીઠાના પાણીથી લૂછવું જોઈએ. તેનાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

જો પતિ-પત્નીના વૈવાહિક સંબંધોમાં તિરાડ આવતી હોય તો આ ઉપાય ધનતેરસના દિવસે અવશ્ય કરવો. રાત્રે તમારા બેડરૂમના ખૂણામાં એક નાનો ટુકડો રોક સોલ્ટ અથવા સફેદ આખું મીઠું રાખીને સૂઈ જાઓ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.

શાસ્ત્રો અનુસાર મીઠું શુક્ર અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી મીઠું ભૂલીથી પણ  લોખંડ કે સ્ટીલના વાસણમાં ન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ચંદ્ર અને શનિ એક સાથે પરિવારના સભ્યો પર નકારાત્મક અસર કરે છે. કાચના ડબ્બામાં મીઠું રાખવું શુભ માનવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી કેટલીક સૂત્રોને  આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
Embed widget