શોધખોળ કરો

Dhanteras 2024 Upay: આર્થિક સંકટથી મુક્તિ મેળવવાનો શુભ અવસર ધનતેરસ, આ ઉપાયથી ધન સંકટ થશે દૂર

Dhanteras 2024 Upay: ધનતેરસના દિવસે 13 નંબરનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં આ શુભ અવસર પર સ્નાન કર્યા પછી સ્વચ્છ હાથે ઘી અથવા તેલના 13 દીવા પ્રગટાવો. આ દીવો તમે તમારા ઘરની અંદર અને બહાર પણ પ્રગટાવી શકો છો. આમ કરવાથી માત્ર આર્થિક લાભ જ નથી થતો પરંતુ રોગો  પણ દૂર રહે છે.

Dhanteras Puja 2024: ધનતેરસના તહેવારની સાથે દિવાળીના તહેવારને પણ શરૂઆત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે સોના-ચાંદીથી બનેલી વસ્તુઓ ખરીદવાથી સાધક પર વર્ષભર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. આ ખાસ દિવસે દેવી લક્ષ્મી, કુબેર દેવ અને ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે.

હિન્દુ ધર્મમાં ધનતેરસની પૂજાનું વિશેષ મહત્વ છે. આ તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશી પણ કહેવાય છે. સનાતન ધર્મમાં ધનતેરસને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે આ ખાસ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરો તો તેનાથી તમને ઘણા ફાયદા મળી શકે છે.

13 દિપકના ઉપાય

ધનતેરસના દિવસે 13 નંબરનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં આ શુભ અવસર પર સ્નાન કર્યા પછી સ્વચ્છ હાથે ઘી અથવા તેલના 13 દીવા પ્રગટાવો. આ દીવો તમે તમારા ઘરની અંદર અને બહાર પણ પ્રગટાવી શકો છો. આમ કરવાથી માત્ર આર્થિક લાભ જ નથી થતો પરંતુ રોગો  પણ દૂર રહે છે.

નાણાકીય કટોકટી દૂર થશે

આર્થિક તંગીમાંથી છુટકારો મેળવવા માટે તમે ધનતેરસ પર આ ઉપાયો કરી શકો છો. ધનતેરસના દિવસે સોના-ચાંદીના આભૂષણો અથવા સિક્કા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ધનતેરસના દિવસે એક નવો ચાંદીનો સિક્કો અને કેટલાક જૂના સામાન્ય સિક્કા લો અને તેને હળદરથી કલર કરો. આ પછી આ સિક્કાઓ ધનની દેવી લક્ષ્મીને અર્પણ કરો.

અખંડ દીવો પ્રગટાવો

ધનતેરસની સાંજે અખંડ દીવો પ્રગટાવો, જે દિવાળીની રાત સુધી પ્રગટાવવાનો હોય છે. સાથે જ જો તમે આ અખંડનો દીવો ભૈયા દૂજ સુધી પ્રજ્વલિત રાખશો તો તેનાથી તમને વધુ લાભ મળી શકે છે. તેમજ આમ કરવાથી ઘરમાંથી તમામ વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?

લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત

ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક

જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ

સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન

Embed widget