શોધખોળ કરો

બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરવાથી કયા કયા ગ્રહ થાય છે શાંત, શું તમે જાણો છો ?

બુધ અને કેતુ જ્યારે અશુભ હોય છે ત્યારે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.

Ganesh Puja: બુધવારનો દિવસ પણ ભગવાન ગણેશને સમર્પિત છે. આજે માગશર સુદ નોમ છે. આ દિવસે ચંગ્ર મીશ રાશિમાં છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવાની બુધ અને કેતુ ગ્રહ શુભ ફળ પ્રદાન કરે છે. બુધ ગ્રહ જ્યોતિષ શાસ્ત્રમાં બુધને શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. બુધ, મિથુન અને કન્યા રાશિના સ્વામી છે. કન્યા બુધની ઉચ્ચ રાશિ છે, જ્યારે મીન બુધની નીત રાશિ માનવામાં આવી છે. બુધ ગ્રહ બુદ્ધિ, વાણી, શિક્ષણ, ગણિત, લેખન, તર્ક-વિતર્ક, લલિત કલા, વનસ્પતિ, બિઝનેસ, મામા, મિત્ર, સંબંધીઓ, કાન, નાક, ગળા, ફેફસાનો કારક છે. કેતુ ગ્રહ કેતુને જ્યોતિષ શાસ્રમાં પાપ ગ્રહ માનવમાં આવ્યો છે. તેને છાયા ગ્રહ પણ કહે છે. કેતુને માથુ નથી. કેતુને તર્ક, બુદ્ધિ, જ્ઞાન, વૈરાગ્ય, કલ્પના અને માનસિક ગુણોનો કારક માનવામાં આવ્યો છે. કેતુ પ્રધાન વ્યક્તિ પરંપરાથી અલગ કાર્ય કરવાનો વિશ્વાસ રાખે છે. બુધ અને કેતુનું અશુભ ફળ બુધ અને કેતુ જ્યારે અશુભ હોય છે ત્યારે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. વેપાર, શિક્ષણમાં હાનિ થાય છે. વિધ્નો આવે છે. કેતુ અશુભ હોવાથી માનસિક તણાવ અને ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થાય છે. સંઘર્ષ કરવો પડે છે. સફળતા વિલંબથી મળે છે. ગણેશ પૂજાનો લાભ ગણેશને બુદ્ધિના દાતા માનવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને બુદ્ધિનો કારક માનવામાં આવ્યો છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાની બુધ ગ્રહ સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. કેતુની પણ અશુભતા દૂર કરવામાં ગણેશજીની પૂજા ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. પૂજા વિધિ બુધવારે ગણેશજીની પૂજા કરતા પહેલા પૂજા સ્થાનને ગંગાજળની સ્વચ્છ કરો. જે બાદ ગણેશજીનું ધ્યાન કરો. પૂજા દરમિયાન ગણેશજીની પ્રિય ચીજોનો ભોગ લગાવો અને દૂર્વા જરૂર ચઢાવો. ગણેશ આરતી બાદ પ્રસાદનું વિતરણ કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

Embed widget