શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આપની હથેળીની આ રેખા લવ અફેર અને પ્રેમ લગ્નનો યોગ સૂચવે છે, જાણો હસ્તરેખા શાસ્ત્ર

હસ્તરેખા શાસ્ત્ર મુજબ વ્યક્તિના હાથમાં લગ્નરેખા હોય છે. જે લવઅફેર અને લવમેરેજ સહિતના સંકેત આપે છે. તો જાણીએ હથેળીની આ રેખાની પરખ કેવી રીતે કરીએ..

જ્યોતિષ:મોટાભાગના લોકો તેમની લવ લાઇફ, લવ મેરેજ મુદ્દે જાણવા ખૂબ જ ઉત્સુક હોય છે. હસ્તશાસ્ત્ર મુજબ વ્યક્તિના હાથમાં વિવાહ રેખા હોય છે. જે લવ અફેર અને કિસ્મતમાં લવ મેરેજ  અરેન્જ તે દર્શાવે છે. તો જાણીએ હથેળીમાં કેવી રીતે આ રેખાની ઓળખ કરશો. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથની સૌથી નાની આંગળીના નીચેના ભાગમાં લગ્નની રેખા હોય છે. કેટલાક લોકોને આ સ્થાને એકથી વધુ રેખા હોય છે. હસ્તરેખાના જાણકાર મુજબ  કોઇ સ્રી કે પુરૂષના પ્રેમ સંબંધ વિશે જાણવા માટે મુખ્ય રીતે શુક્ર પર્વત, હૃદય રેખા, લગ્ન રેખાને જોવામાં આવે છે. આપની હથેળીની આ રેખા લવ અફેર અને પ્રેમ લગ્નનો યોગ સૂચવે છે, જાણો હસ્તરેખા શાસ્ત્ર હસ્તરેખા  વિજ્ઞાન મુજબ જે વ્યક્તિના હાથમાં મેરેજ લાઇન જેટલી હોય છે. તેટલા તેમના લવ અફેર હોય છે. જો કોઇ વ્યક્તિના હાથમાં 3 વિવાહ રેખા હોય, જે 2 ઘાટી  હોય અને એક આછી હોય તો આ રેખા  2 લવ અફેર અને એક લગ્નને સૂચવે છે. જો કોઇ વ્યક્તિના હાથમાં વિવાહ રેખા હૃદય રેખાને કાપીને નીચેની તરફ આવતી હોય તો આવી વ્યક્તિના લવ મેરેજ થાય છે પરંતુ લવ મેરેજ બાદ પરેશાની વધે છે. જ્યારે હથેળીમાં હૃદય રેખાને કોઇ અન્ય રેખા કાપે છે તો પ્રેમીઓનું મળવું મુશ્કેલ હોય છે. લગ્નની રેખા જો સ્પષ્ટ અને ઊંડી હોય તો તે સુંદર દામ્પત્ય જીવન સૂચવે છે. જ્યારે રેખા આછી કે તૂટેલી હોય તો લગ્નજીવનમાં અડચણને સૂચવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો

મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ

ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું

bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

Embed widget