શોધખોળ કરો
Advertisement
Navratri Songs 2020: નવરાત્રી પહેલા લોન્ચ થયું આ ધમાકેદાર ભોજપુરી ગીત
ખેસારી લાલ યાદવે આ નવા દેવી ગીતનું નામ ‘માઇ અઈલી અંગના’ છે.
નવરાત્રિ 2020 (Navratri 2020)આજથી શરૂ થઈ ગઈ છે. નવરાત્રિના આ પાવન અવસર પર માં દુર્ગા સ્વર્ગથી ધરતી પર આવશે. હિન્દુ ધર્મમાં આ નવ દિવસ ખુબજ મહત્વપૂર્ણ હોય છે. તે દરમિયાન દેવીના નવ રૂપની પૂજા ધામધૂમથી કરવામાં આવે છે.
નવરાત્રિનો ખુમાર ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝ પર પણ ચડ્યો છે. ભોજપુરી ગાયક નવરાત્રી શરૂ થતા પહેલા જ દેવી ગીત લઈને આવ્યા છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર અને ગાયક ખેસારી લાલ યાદવનું નવું લોન્ચ થયેલું ગીત હાલમાં ધૂમ મચાવી રહ્યું છે.
ખેસારી લાલ યાદવે આ નવા દેવી ગીતનું નામ ‘માઇ અઈલી અંગના’ છે. આ દેવી ગીત ખેસારી લાલ યાદવના યૂટ્યૂબ ચેનલ ખેસારી મ્યૂઝિક વર્લ્ડ પર 11 ઓક્ટોબરે લોન્ચ થયું છે. તેને અત્યાર સુધીમાં 9 લાખથી વધારે વખત જોવામાં આવ્યું છે. આ ગીત ખેસારી લાલ યાદવે ખુદ ગાયું છે. તેનું મ્યૂઝિક છોટૂ રાઉતે કમ્પોઝ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement