શોધખોળ કરો

Paush Purnima 2021: આવતીકાલે પોષી પૂનમ, જાણો શું કરવાથી તમને મળશે કલ્પવાસનું પુણ્ય ફળ

પોષી પૂનમથી એક મહિના માટે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ કાંઠે કલ્પવાસ શરૂ થશે. આસ્થામાં ડૂબવા માટે લાખો ભક્તો પહોંચશે.

Paush Purnima 2021: આવતીકાલે પોષી પૂનમા છે. હિન્દુ ધર્મમાં તેને લઈ અનેક માન્યતા છે. આવતીકાલથી એક મહિના માટે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ કાંઠે કલ્પવાસ શરૂ થશે. આસ્થામાં ડૂબવા માટે લાખો ભક્તો પહોંચશે. માનતા થાય છે પૂરી કલ્પવાસ કરનારા લોકો માટે સ્વર્ગના દરવાજા ખુલતા હોવાની માન્યતા છે. એમ કહેવાય છે કે, પ્રયાગના સંગમ તટ પર એક મહિનો કલ્પવાસ પૂરો કરવાથી મનોકામના પૂરી થાય છે. જો કોઈ વ્યક્તિ તીર્થ કે પવિત્ર સ્થાનો પર સ્નાન ન કરી શકે તો પોતાના ઘરે ગંગાજળથી સ્નાન કરી શકે તેમ પણ કહેવાય છે. આ અવસર પર એક સમયનું વ્રત પણ જરૂર રાખવું જોઈએ. જે લોકો તીર્થ સ્નાન કરતા હોય તેમણે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ તેમ કહેવાય છે. પોષ મહિનામાં તીર્થ સ્થાનનું મહત્વ છે, તેનાથી વિશેષ પુણ્ય મળતું હોવાનું કહેવાય છે. શું કહે છે જ્યોતિષાચાર્યો પૂર્ણિમા તિથિ 28 જાન્યુઆરીએ રાતે 1.30 વાગ્યથી શરૂ થઈને 29 જાન્યુઆરી રાતે 12.45 સુધી રહેશે. જ્યોતિષાચાર્યોના કહેવા મુજબ, પોષી પૂનમ પર શુભ યોગ, સ્વાર્થસિદ્ધી અમૃત યોગ, પ્રીતિ યોગ બની રહ્યો છે. કલ્પવાસ કરનારા લોકો પર તેની ઘણી સારી અસર જોવા મળે છે અને માનસિક ઉર્જા મળે છે. રાશિફળ 27 જાન્યુઆરીઃ આ રાશિના જાતકોને થઈ શકે છે નુકસાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા

BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

Embed widget