શોધખોળ કરો

Sankashti Chaturthi 2021: આજે છે સંકટ ચોથ, આ રીતે કરો ગણપતિ બાપાને પ્રસન્ન

Sankashti Chaturthi: આ દિવસે સ્ત્રીઓ સંતાન અને પરિવારની સુખ-શાંતિ માટે વ્રત, ઉપવાસ અને વિધિ વિધાનથી પૂજા કરે છે. આ વર્ષે ચોથ મંગળવારે હોવાથી આને અંગારક ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે.

Sankashti Chaturthi 2021: આજે છે સંકટ ચોથ,  આ રીતે કરો ગણપતિ બાપાને પ્રસન્ન આજના દિવસે મહા વદ ચોથની તિથિ છે. આ તિથિને સંકટ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચોથ વિઘ્નહર્તા ભગવાન ગણેશજીને સમર્પિત છે. આ દિવસે સ્ત્રીઓ સંતાન અને પરિવારની સુખ-શાંતિ માટે વ્રત, ઉપવાસ અને વિધિ વિધાનથી પૂજા કરે છે. આ વર્ષે ચોથ મંગળવારે હોવાથી આને અંગારક ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ રીતે કરો ગણપતિ બાપાને પ્રસન્ન સવારે વહેલાં સ્નાનાદી પતાવીને પૂજા માટે તૈયાર થઇ જાવ. પૂજા માટે ગણેશજીની મૂર્તી તેયાર કરી લો.   સોના, ચાંદી, પિતળ, સ્ટીલ કે માટીની પ્રતિમાની સ્થાપના કરો. ગણેશજીને સિંદૂર ચઢાવો, કંકૂ-ચોખા અને ફૂલ ચઢાવતી વખતે મનમાં ગણેશમંત્ર 'ઓમ ગં ગણપતયે નમ:'નો જાપ કરો. ગણપતિ બાપાને બુંદીના 21 લાડુનો પ્રસાદ ધરાવો. એમાં એક લાડુ મુર્તી પાસે મુકો અને 5 લાડુ બ્રાહ્મણોને દાન કરી દો. બાકીના લાડુ પ્રસાદ તરીકે વહેંચી દો. પૂજામાં ગણેશસ્ત્રોત, અથર્વશીર્ષ, સંકટનાશન સ્ત્રોત વગેરેનો પાઠ કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો અને દક્ષિણા આપો. શક્ય હોય તો આ દિવસે ઉપવાસ કરો. આ વ્રતનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી ભગવાન ગણેશ અવશ્ય પ્રસન્ન થાય છે. મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં લોકોએ લગાવી લાઇન મુંબઈના જાણીતા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં શ્રદ્ધાળુઓએ વહેલી સવારથી જ લાઈન લગાવી હતી. કોરોનાના વધતા સંક્રમણને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા માત્ર ક્યૂઆર કોડ દ્વારા જ દર્શન માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
રાશિફળ 2 માર્ચ: આજે છે સંકટ ચતુર્થી, જાણો શું કહે છે તમારું આજનું રાશિફળ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ

Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 

Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી

Embed widget