શોધખોળ કરો

રાશિફળ 2 માર્ચ: આજે છે સંકટ ચતુર્થી, જાણો શું કહે છે તમારું આજનું રાશિફળ

Today Horoscope: પંચાગ અનુસાર આજનો દિવસ શુભ છે. આજના દિવસે મહા વદ ચોથની તિથિ છે. આ તિથને સંકટ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચોથ વિઘ્નહર્તા ભગવાન ગણેશજીને સમર્પિત છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજનો દિવસ શુભ છે. આજના દિવસે મહા વદ ચોથની તિથિ છે. આ તિથને સંકટ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચોથ વિઘ્નહર્તા ભગવાન ગણેશજીને સમર્પિત છે. આજે કેટલીક રાશિના જાતકોએ ધન મામલે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. Today Horoscope મેષ  (અ.લ.ઇ.) : આજના દિવસે તમારી ભાષામાં મધુરતા રહેશે, પરંતુ સ્વભાવમાં અહંકાર છલકાશે. મનને સંયમિત રાખઝો. વૃષભ (બ.વ.ઉ.) :  આજે નવી જવાબદારીઓ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી નીભાવજો. કાર્યસ્થળ પર નિય્મ અને અનુશાશનનું પાલન કરજો. મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે અચાનક લાભની સંભાવના છે. જૂના બાકી કાર્યો વહેલાસર પૂરા કરી લેજો. પરિવર સાથે મંદિર દર્શને જઈ શકો છે. કર્ક  (ડ.હ.) આજે ખુદને બિનજરૂરી ક્રોધથી બચાવજો. ઉતાવળમાં કોઇ નિર્ણય ન લેતા. પારિવારિક વિવાદને ધીરજ સાથે ઉકેલવાની કોશિશ કરજો. સિંહ  (મ.ટ.)  આજના દિવસે વડીલોના માર્ગદર્શનથી સફળતા મળશે. તેની અસર તમારા પ્રદર્શન પર જોવા મળશે. પરિવારમાં પરેશાનીના સમયે ભાઈ-બહેનોની મદદ મળશે. કન્યા  (પ.ઠ.ણ.)  આજે નાની નાની વાતોને રાયનો પહાડ ન બનાવતાં. મામૂલી સમસ્યા કે વિવાદને અવગણીને આગળ વધજો. ઘરથી દૂર રહેતા પરિવારજનોને મળવાનો મોકો મળશે. તુલા   (ર.ત.)  આજના દિવસે પૂરી તૈયારી કરીને કોઇ કામ કરજો. બોસ દ્વારા સોંપવામાં આવેલા કામમાં ઢીલ ન રાખતાં. દાપંત્ય જીવનને પ્રસન્ન રાખવા પૂરો પ્રયાસ કરજો. વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે અવસર મળે તો દિવ્યાંગ વ્યક્તિની સહાયતા કરજો. ભૂલથી બચજો. પરિવાર સાથે સમય વીતાવવાનો મોકો મળશે. ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે ગુરુ કે ગુરુતુલ્ય વ્યક્તિના સાનિધ્યમાં રહેવું સાર્થક રહેશે.  કાર્યસ્થળ પર સજાગતા સાથે કામ કરજો. મકર  (ખ.જ.)  આજના દિવસે મહેનતનું પરિણામ મળી શકે છે. કામકાજ બાદ પરિવાર સાથે સમય વીતાવવો મહત્વનો છે. કુંભ  (ગ.શ.ષ.સ.) આજના દિવસે રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો શ્રેષ્ઠ સમય છે. ભવિષ્યમાં શ્રેષ્ઠ લાભ મળશે. ઘરમાં કોઇ વાતને લઇ વિવાદ થવાની આશંકા છે. મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે દિમાગમાં અનેક વિચારો આવશે. કાર્યસ્થળ પર બિનજરૂરી રજા ન લેતાં. પરિવારમાં વિવાદ હોય તો શાંતિથી ઉકેલજો. મોટા સભ્યોનો આદર કરજો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ

UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?

Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ

CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર

Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો

Embed widget