શોધખોળ કરો

Vastu Shastra: ઘર ખરીદતાં પહેલા આ વાતો રાખો ધ્યાનમાં, નહીંતર આવી શકે છે......

દક્ષિણ-પશ્ચિમ તરફ ઢળતાં પ્લોટ પર ઘર બનાવતા પહેલા વોટર લેવલ યોગ્ય કરીને બાંધકામનો આરંભ કરો.

Vastu Tips: દરેક વ્યક્તિને પોતાના ઘરનું સપનું હોય છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ સમા મકાનને ખરીદવા, બનાવવા માટે લોકો અસંખ્ય પ્રયત્નો કરે છે. યોગ્ય સ્થાન શોધવા વાસ્તુ નિયમો અપનાવે છે. મકાન ખરીદતાં પહેલા સૌ પ્રથમ જમીન ખૂબ જ પાણીદાર અથવા ખડકાળ નથી તે જુઓ. આ જમીન પર બાંધવામાં આવેલા મકાનમાં રહેતા લોકોમાં અસ્થિરતા અને અનિશ્ચિતતા હોય છે. દક્ષિણ મુખી મકાનમાં મંગળ અને શુક્ર ફક્ત બળવાન લોકોને ફળે છે. આવા ઘરોમાં પ્લોટ હોય છે, વ્યવસાયિક પરિસર વધુ અસરકારક બને છે. આવા મકાનમાં રહેતા લોકો સાહસિક હોય છે પરંતુ સતર્કતા ઓછી હોય છે. દક્ષિણ-પશ્ચિમ તરફ ઢળતાં પ્લોટ પર ઘર બનાવતા પહેલા વોટર લેવલ યોગ્ય કરીને બાંધકામનો આરંભ કરો. ઉત્તર તથા પૂર્વ દિશાનું ક્ષેત્ર પશ્ચિમ અને દક્ષિણથી ઊંચુ રહેવા પર વાસ્તુ દોષ આવી શકે છે. તેનાથી ઘર માલિક વિવિધ વિવાદોમાં ફસાઈ શકે છે. મુખ્ય સડકના કિનારે રહેવા માટે ઘર બનવવા કરતાં થોડું દૂર બનાવવું જોઈએ. બે ઘરની વચ્ચે તુલનાત્મક રીતે ખૂબ સાંકડી જગ્યા હોય તો લેવાથી બચવું જોઈએ. ઘર માટે સિંહ મુખી આકારના પ્લોટની પસંદગી ન કરો. વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને ઘરની પસંદગી કરવામાં આવે તો અનેક મુશ્કેલીઓથી બચી શકાય છે. નહીંતર ક્યારેક ઘરની સુખ, શાંતિ, સમૃદ્ધિમાં અડચણો આવી શકે છે. રાશિફળ 4 ફેબ્રુઆરીઃ આજે આ રાશિના જાતકોને મનમાની કરવી પડી શકે છે મોંઘી, જાણો શું કહે છે તમારું રાશિફળ મોદી સરકાર વેચી રહી છે સસ્તામાં સોનું, ખરીદવા માટે છે માત્ર બે જ દિવસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

વિડિઓઝ

Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ

Embed widget