શોધખોળ કરો

રાશિફળ 4 ફેબ્રુઆરીઃ આજે આ રાશિના જાતકોને મનમાની કરવી પડી શકે છે મોંઘી, જાણો શું કહે છે તમારું રાશિફળ

Today Horoscope: પંચાગ અનુસાર આજે પોષ વદ સાતમની તિથિ છે. આજે સ્વાતિ નક્ષત્ર અને ચંદ્ર તુલા રાશિમાં છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ વદ સાતમની તિથિ છે. આજે સ્વાતિ નક્ષત્ર અને ચંદ્ર તુલા રાશિમાં છે. આજે કેટલીક રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. મેષ  (અ.લ.ઇ.)   આજે ક્રિએટિવ કાર્યો પર ફોક્સ કરવાનું લાભદાયી રહેશે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી સન્માન વધશે. ઓનલાઇન શોપિંગ કરતી વખતે સાવધાન રહેજો. વૃષભ (બ.વ.ઉ.)   આજે કાર્યસ્થળ હોય કે સામાજિક જીવન, દરેક જગ્યાએ હરિફાઇનો સામનો કરવો પડશે. આ તમામ પરિસ્થિતિનો મુકાબલો કરવા તૈયાર રહેજો. મિથુન  (ક.છ.ઘ.)  આજથી જ  મહત્વપૂર્ણ કામોની તૈયારીમાં લાગી જાવ. રોકાણ સંબંધી પ્લાનિંગ કરી શકો છો. પરિવારમાંથી શુભ સમાચાર મળી શકે છે. કર્ક  (ડ.હ.) આજે તમારા હસી મજાકના સ્વભાવથી તમામનું દિલ જીતી શકો છો. ઘરના પેંડિંગ કાર્યોને પૂરા કરજો. નાના બાળકો અને વડીલોની મદદ કરજો. સિંહ  (મ.ટ.)  આજે નજીકના વ્યક્તિઓની ખુશીનો ખ્યાલ રાખીને તેમની સમસ્યાઓ પૂછજો અને શક્ય તમામ નિદાનનો પ્રયાસ કરજો. નોકરીના તણાવને ધૈર્ય સાથે હેન્ડલ કરો. કન્યા  (પ.ઠ.ણ.)  આજા દિવસે મહત્વપૂર્ણ કામમાં વિલંબ થતાં નિરાશ થઈ શકો છો. સ્થળાંતરની પૂરી સંભાવના છે. કાપડનો વેપાર કરતાં લોકોને લાભ થશે. તુલા   (ર.ત.)  આજના દિવસે બિનજરૂરી ક્રોધથી બચજો. ઓફિસમાં ટીમ સાથે મળીને કામ કરજો. ઘરમાં ધીરજ અને પ્રસન્નતાનો માહોલ બનાવવાનો પ્રયાસ કરો. વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે પસંદગીના કાર્યો પૂરા કરવામાં વ્યતિત કરજો. કામ અર્થે શહેરથી બહાર જવાનું થઈ શખે છે. યાત્રા સુખદ રહેશે. તમામ લોકો સાથે સારો વ્યવહાર કરજો. ધન  (ભ.ધ.ફ.ઢ.)  બિનજરૂરી મુદ્દા પર ચર્ચા માટે આજનો દિવસ સારો છે. દાંપત્ય જીવનમાં તણાવ વધી રહ્યો હોય તેને નિયંત્રિત કરવો જરૂરી છે.  મકર  (ખ.જ.)   આજે કોઇપણ પ્રકારની શંકાથી દૂર રહેજો. આજે અચાનક ઘરેલુ પરેશાની તણાવ વધારી શકે છે. તમામ સાથે મળીને સમાધાન લાવી શકો છો. કુંભ  (ગ.શ.ષ.સ.) આજના દિવસે મેનેજમેન્ટ અને પરિશ્રમથી તમે ઉર્જાથી ભરપૂર રહેજો. તમારા અટકેલા કામ બનતા નજરે પડી રહી છે. આજે મનમાની કરવી પડી શકે છે. મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે વર્તમાનનો લાભ જોઈ કોઈ રોકાણ ન કરતાં. ઉચ્ચ અધિકારી તમારા કામ પર નજર રાખી રહ્યા હોવાથી બેદરકારી ન દાખવતા. પરિવાર સાથે સમય વીતાવવાનો સારો મોકો મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Schemes For Daughters: દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Health Tips: શું પીરિયડ્સ દરમિયાન નીકળતું લોહી ખરેખર શરીરનો કચરો છે? આ રહ્યો જવાબ
Health Tips: શું પીરિયડ્સ દરમિયાન નીકળતું લોહી ખરેખર શરીરનો કચરો છે? આ રહ્યો જવાબ
Embed widget