શોધખોળ કરો

Dakor: દ્વારકા બાદ રાજ્યના આ જાણીતા મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર લગાવાયો પ્રતિબંધ

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઇ છે.

Dakor News: દ્વારકાધીશ મંદિર બાદ ડાકોરના રણછોડરાયજી મંદિર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઇ છે. જેમાં લખવામાં આવ્યું છે, ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે.

Dakor: દ્વારકા બાદ રાજ્યના આ જાણીતા મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર લગાવાયો પ્રતિબંધ

ગઈકાલે દ્વારકામાં લગાવાયો હતો પ્રતિબંધ

ગુજરાતમાં પશ્ચિમ સંસ્કૃતિને તિજાંજલિ આપવાનો એક અનોખો પ્રયાસ દ્વારકામાંથી થયો છે. જગતમંદિર દ્વારકામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણય પ્રમાણે હવે હવે કોઇપણ વ્યક્તિ ટુંકા કપડાં પહેરીને મંદિરમાં નહીં જઇ શકે. અહીં હવે ટૂંકાં વસ્ત્રો પર 'NO ENTRY'ના બૉર્ડ પણ લાગ્યા છે. માહિતી પ્રમાણે, જગત મંદિર દ્વારકામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મંદિરની ગરિમા જાળવવા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે, ભાવિક ભક્તોની લાગણીઓને ઠેસ ના પહોંચે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યુ છે. આ નિર્ણયના બૉર્ડ પણ લગાવવામા આવ્યા છે, જેમાં દર્શનાર્થીઓને સૂચન આપતાં ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં બેનરો સામેલ છે. 

તાજેતરમાં, આગ્રા-મથુરાના મંદિરોમાં આવતા ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કર્યા પછી, ઘણા જિલ્લાઓના મંદિરોમાં આવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે અને ભક્તોને મંદિરમાં હિન્દુ સંસ્કૃતિનું પાલન કરવા વિનંતી કરવામાં આવી રહી છે. તેમને યોગ્ય ડ્રેસ પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે. હવે હાપુડના પ્રસિદ્ધ મુક્તેશ્વર મહાદેવ મંદિરનું નામ પણ સામેલ છે, જ્યાં હવે ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ફાટેલા જીન્સ, શોર્ટ્સ, ફ્રોક્સ અને નાઈટ સૂટ જેવા કપડા પહેરીને મંદિરમાં આવતા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ગઢ કે રાજા શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર પ્રશાસન તરફથી મંદિરની બહાર અને અંદર પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં ભક્તોને મંદિરની અંદર યોગ્ય વસ્ત્રો પહેરવાની અપીલ કરવામાં આવી છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે મંદિરની અંદર ચીંથરેહાલ અને ટૂંકા કપડા પહેરવાથી મંદિરની ગરિમા ખરાબ થાય છે. ભક્તોએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જો ભક્તો આવા કપડા પહેરીને આવશે તો તેમને મંદિરમાં પ્રવેશ મળશે નહીં અને તેઓ બહારથી જ ભગવાનના દર્શન કરી શકશે.

 Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગSurat Murder CCTV : સુરતમાં યુવકે વેપારીની જાહેરમાં જ છરીના ઘા મારી કરી નાંખી હત્યા, સીસીટીવી આવ્યા સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Digital Ration Card: ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ રાશન કાર્ડ ? જાણો સરળ પ્રોસેસ
Digital Ration Card: ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ રાશન કાર્ડ ? જાણો સરળ પ્રોસેસ
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
ટીમ ઈન્ડિયા કઈ રીતે કરશે WTC ફાઈનલમાં એન્ટ્રી, જાણી લો આ 4 સમીકરણો
ટીમ ઈન્ડિયા કઈ રીતે કરશે WTC ફાઈનલમાં એન્ટ્રી, જાણી લો આ 4 સમીકરણો
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Embed widget