શોધખોળ કરો

શ્રી રાધેનું નામ જપવાથી દુર થાય છે તમામ દુખ, નિયમિત રીતે શ્રીકૃષ્ણના આ પાઠથી થાય છે કલ્યાણ

ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે, પૂજા કર્યા પછી, મંત્રોનો જાપ કરી શકાય છે, ગીતાનો પાઠ કરી શકાય છે.

ભગવાન શ્રી કૃષ્ણને નારાયણનો સંપૂર્ણ અવતાર કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ એકમાત્ર એવા અવતાર હતા જે 16 કલાઓમાં નિપુણ હતા. એવી ધાર્મિક માન્યતા છે કે શ્રી કૃષ્ણની ઉપાસનાથી જીવનમાં સફળતા, સિદ્ધિ-બુદ્ધિ, ધન-શક્તિ, જ્ઞાન-વિવેક, સુખ-શાંતિ મળે છે.

ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે, પૂજા કર્યા પછી, મંત્રોનો જાપ કરી શકાય છે, ગીતાનો પાઠ કરી શકાય છે. પરંતુ જો તમે જીવનમાં દુઃખ દૂર થવાનું નામ નથી લઈ રહ્યા તો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કર્યા પછી નિયમિતપણે શ્રી કૃષ્ણ ચાલીસાનો પાઠ કરો. સાથે જ ચાલીસા વાંચતા પહેલા શ્રી રાધાના નામનો જાપ કરો. એવું કહેવાય છે કે રાધારાણી શ્રી કૃષ્ણની આત્મા છે. માત્ર રાધારાણીના નામનો જપ કરવાથી જીવનના તમામ દુ:ખ મટી જાય છે.

શ્રીકૃષ્ણ ચાલીસા

जय यदुनंदन जय जगवंदन, जय वसुदेव देवकी नन्दन, जय यशुदा सुत नन्द दुलारे, जय प्रभु भक्तन के दृग तारे, जय नटनागर, नाग नथइया, कृष्ण कन्हइया धेनु चरइया, पुनि नख पर प्रभु गिरिवर धारो, आओ दीनन कष्ट निवारो.

वंशी मधुर अधर धरि टेरौ, होवे पूर्ण विनय यह मेरौ, आओ हरि पुनि माखन चाखो, आज लाज भारत की राखो, गोल कपोल, चिबुक अरुणारे, मृदु मुस्कान मोहिनी डारे, राजित राजिव नयन विशाला, मोर मुकुट वैजन्तीमाला.

कुंडल श्रवण, पीत पट आछे, कटि किंकिणी काछनी काछे, नील जलज सुन्दर तनु सोहे, छबि लखि, सुर नर मुनिमन मोहे, मस्तक तिलक, अलक घुँघराले, आओ कृष्ण बांसुरी वाले, करि पय पान, पूतनहि तार्यो, अका बका कागासुर मार्यो.

मधुवन जलत अगिन जब ज्वाला, भै शीतल लखतहिं नंदलाला, सुरपति जब ब्रज चढ़्यो रिसाई, मूसर धार वारि वर्षाई, लगत लगत व्रज चहन बहायो, गोवर्धन नख धारि बचायो, लखि यसुदा मन भ्रम अधिकाई, मुख मंह चौदह भुवन दिखाई.

दुष्ट कंस अति उधम मचायो, कोटि कमल जब फूल मंगायो, नाथि कालियहिं तब तुम लीन्हें, चरण चिह्न दै निर्भय कीन्हें, करि गोपिन संग रास विलासा, सबकी पूरण करी अभिलाषा, केतिक महा असुर संहार्यो, कंसहि केस पकड़ि दै मार्यो.

मातपिता की बन्दि छुड़ाई, उग्रसेन कहँ राज दिलाई, महि से मृतक छहों सुत लायो, मातु देवकी शोक मिटायो, भौमासुर मुर दैत्य संहारी, लाये षट दश सहसकुमारी, दै भीमहिं तृण चीर सहारा, जरासिंधु राक्षस कहँ मारा.

असुर बकासुर आदिक मार्यो, भक्तन के तब कष्ट निवार्यो, दीन सुदामा के दुःख टार्यो, तंदुल तीन मूंठ मुख डारयो, प्रेम के साग विदुर घर मांगे, दुर्योधन के मेवा त्यागे, लखि प्रेम की महिमा भारी, ऐसे श्याम दीन हितकारी.

भारत के पारथ रथ हांके, लिए चक्र कर नहिं बल ताके, निज गीता के ज्ञान सुनाये, भक्तन ह्रदय सुधा वर्षाये, मीरा थी ऐसी मतवाली, विष पी गई बजाकर ताली, राना भेजा सांप पिटारी, शालिग्राम बने बनवारी.

निज माया तुम विधिहिं दिखायो, उर ते संशय सकल मिटायो, तब शत निन्दा करी तत्काला, जीवन मुक्त भयो शिशुपाला, जबहिं द्रौपदी टेर लगाई, दीनानाथ लाज अब जाई, तुरतहिं वसन बने ननन्दलाला, बढ़े चीर भै अरि मुँह काला.

अस नाथ के नाथ कन्हैया, डूबत भंवर बचावत नैया, सुन्दरदास आस उर धारी, दयादृष्टि कीजै बनवारी, नाथ सकल मम कुमति निवारो, क्षमहु बेगि अपराध हमारो, खोलो पट अब दर्शन दीजै, बोलो कृष्ण कन्हैया की जै.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Embed widget