શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી

Ahmedabad Bomb Threat: પોલીસ કન્ટ્રૉલ રૂમમાં અજાણ્યા નંબર પરથી સ્કૂલોને બૉમ્બથી ઉડાવાવીની ધમકી આપવામાં આવી હતી

Ahmedabad Bomb Threat: અમદાવાદ શહેરમાં આઠે જેટલી સ્કૂલોને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. શહેરની અલગ અલગ આઠ સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવો ફોન મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી છે અને તપાસ શરૂ કરી દીધી છે. માહિતી પ્રમાણે, પોલીસ કન્ટ્રૉલ રૂમમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં આઠ સ્કૂલોને બપોરે 1.30 કલાકે બૉમ્બથી બ્લાસ્ટ કરવાની ધમકી અપાઇ હતી, આ ફોન બાદ સ્કૂલોને તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી અને પોલીસ સાથે ફાયર વિભાગની ટીમે તપાસ શરૂ કરી દીધી હતી.

અમદાવાદમાં શહેરની આઠ સ્કૂલોમાં બૉમ્બ મુકાયાની ધમકી મળ્યા બાદ અફરાતફરીનો માહોલ છવાયો છે. પોલીસ કન્ટ્રૉલ રૂમમાં અજાણ્યા નંબર પરથી સ્કૂલોને બૉમ્બથી ઉડાવાવીની ધમકી આપવામાં આવી હતી. અમદાવાદની મહારાજા અગ્રસેન, ઝાયડસ, ઝેબર અને દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતની સ્કૂલોને બૉમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઇમેઇલ મળતા હલચલ મચી ગઈ છે. ધમકી મળતા સ્કૂલ સંચાલકોએ તરત જ વિદ્યાર્થીઓની સલામતી માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે અને બાળકોને શાળામાંતી રજા આપી દેવામાં આવી છે. પોલીસ વિભાગે ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી, અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGની ટીમો દ્વારા સ્કૂલ વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે. દૂરસંચાર માધ્યમ દ્વારા મળી આવેલી ધમકીના ઇમેઇલની સાઇબર ક્રાઇમ વિભાગે પણ તાત્કાલિક તપાસ શરૂ કરી છે. ધમકીમાં ખાસ ઉલ્લેખ હતો કે બપોરે 1.30 કલાકે સ્કૂલોમાં બ્લાસ્ટ કરવાની યોજના છે. આ પગલાંને ધ્યાનમાં રાખતા સંચાલકોએ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળ પર જ રાખ્યા હતા અને રજા આપી દીધી છે. આ ઘટના શહેરની શાળાઓ અને માતાપિતાઓમાં ચિંતાનો વિષય બની છે. સ્કૂલોમાં તાત્કાલિક સર્ચ ઓપરેશન શરુ કર્યા છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   

ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!

'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી

કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે 

Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 

Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 

Embed widget