શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Chaturmas 2022: ચાતુર્માસના આ 10 નિયમોનું કરો પાલન, જીવનભર કરશો લીલા લહેર

Chaturmas 2022: પંચાગ અનુસાર ચાતુર્માસની શરૂઆત અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિથી થાય છે. કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ તેનું સમાપન થશે.

Chaturmas 2022: ચાતુર્માસ 10 જુલાઈથી શરૂ થયો છે. પંચાગ અનુસાર ચાતુર્માસની શરૂઆત અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિથી થાય છે. કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ તેનું સમાપન થશે.  ચાતુર્માસના આ નિયમોનું પાલન કરવામાં આવે તો 10 ફાયદા થશે.

ચાતુર્માસના નિયમો 

  • ચાતુર્માસ દરમિયાન વ્રત રાખવું જોઈએ.
  • ચાતુર્માસ દરમિયાન જમીન પર સૂવું જોઈએ.
  • ચાતુર્માસ દરમિયાન સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ.
  • ચાતુર્માસ દરમિયાન દાન સારી રીતે કરવું જોઈએ.
  • ચાતુર્માસના 4 મહિનામાં બને ત્યાં સુધી મૌન રહેવું જોઈએ.
  • ચાતુર્માસ દરમિયાન દિવસમાં એક જ વાર ખાવું જોઈએ.
  • રાત્રે માત્ર ફલાહાર રાખવું જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
  • ચાતુર્માસ દરમિયાન 4 મહિનામાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
  • ચાતુર્માસ દરમિયાન રોજ સત્સંગ કરવો જોઈએ અને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ.
  • રોજ સવાર-સાંજ ચાતુર્માસમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
  • ચાતુર્માસને 5 પ્રકારના દાન આપવામાં આવે છે. આ દાનના 5 પ્રકાર છે- અન્નદાન, વસ્ત્રદાન, દીપદાન, શ્રમદાન, છાયાદાન

ચાતુર્માસ 2022ના લાભો

ચાતુર્માસના નિયમોનું પાલન કરવાથી નીચે મુજબના 10 ફાયદા થાય છે.

  • સ્વાસ્થ્ય સારું રહેશે. રોગોથી છુટકારો મળશે.
  • માનસિક ક્રોધ દૂર થઈ જશે. કોઈ ભય અને ચિંતા રહેશે નહીં.
  • તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થશે. જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે.
  • તમામ પ્રકારના પાપોનો નાશ થશે. જાણીને અજાણતા જે પાપ થયા છે તેમાંથી મુક્તિ મળશે.
  • તમામ પ્રકારના માનસિક વિકારોનો અંત આવશે.
  • પિતૃદોષથી મુક્તિ મળશે અને પિતૃઓ પર કૃપા થશે.
  • ભગવાન વિષ્ણુ અને શિવની કૃપા પ્રાપ્ત થશે.
  • સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થશે. ઘર પરિવારમાં ધનનું આગમન થશે.
  • ભાઈ-બહેનોનો પ્રેમ અને સહયોગ મળશે.
  • આત્મસંયમ, ત્યાગ, વિશ્વાસ અને સમર્પણનો વિકાસ થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Embed widget