શોધખોળ કરો

Diwali 2023: દિવાળી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ ત્રણ રાશિઓ પર વરસશે માતા લક્ષ્મીજીની કૃપા

આ શુભ સંયોગોને કારણે દિવાળીનું મહત્વ વધુ વધી ગયું છે. આ સંયોગોના કારણે કેટલીક રાશિઓ પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે.

Lucky Zodiac Signs: દિવાળી એ હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તે અંધકાર પર પ્રકાશના વિજય તરીકે ઉજવવામાં આવે છે. દિવાળી એ 5 દિવસનો તહેવાર છે જે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ બીજ સુધી ચાલુ રહે છે. આ વખતે દિવાળીના દિવસે ઘણા દુર્લભ સંયોગો બની રહ્યા છે, જે ખાસ કરીને કેટલીક રાશિઓને લાભ કરાવશે.

દિવાળી પર દુર્લભ સંયોગ બનશે

આ વખતે દિવાળી 12 નવેમ્બરે મનાવવામાં આવશે. આ દિવસે શનિ મહારાજ પોતાની રાશિમાં બિરાજશે અને શશ મહાપુરુષ રાજયોગ બનાવશે. જ્યોતિષમાં આ યોગને ખૂબ જ શક્તિશાળી યોગ માનવામાં આવે છે. આ દિવસે આયુષ્માન યોગ પણ બની રહ્યો છે. આ શુભ સંયોગોને કારણે દિવાળીનું મહત્વ વધુ વધી ગયું છે. આ સંયોગોના કારણે કેટલીક રાશિઓ પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે.

મેષ

મેષ રાશિના જાતકોને દિવાળી પર બનતા સંયોગોથી ઘણો ફાયદો થવાનો છે. આ લોકોની આવક વધી શકે છે. તમને અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે. તમે તમારી સંપત્તિમાં ઝડપી વૃદ્ધિ જોશો. જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળશે. તમે શેરબજાર દ્વારા નફો કમાઈ શકો છો. બિઝનેસ સાથે જોડાયેલા લોકો કોઈ મોટી ડીલ ફાઈનલ કરી શકે છે. કરિયરમાં ઉન્નતિની તકો મળશે.

મિથુન

દિવાળીના સંયોગને કારણે મિથુન રાશિના લોકોનું ભાગ્ય ચમકશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમે તમારા વ્યવસાયમાં ઝડપથી પ્રગતિ કરશો. આ રાશિના લોકોને નોકરી અને કરિયરના ક્ષેત્રમાં ઉત્તમ તકો મળશે. આ શુભ સંયોગથી તમે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો. કાર્યસ્થળ પર તમે જે મહેનત કરી રહ્યા છો તેનો ફાયદો મળશે. વરિષ્ઠ તમારા કામની પ્રશંસા કરશે.

મકર

મકર રાશિવાળા લોકોને દિવાળીના શુભ સંયોગના કારણે આર્થિક લાભ થવાની સંભાવના છે. તમારું અંગત જીવન ખુશહાલ રહેશે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધ વધુ મજબૂત બનશે. તમારા બધા પેન્ડિંગ કામ પૂરા થશે. તમને વિદેશથી આવક મેળવવાની તક મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો સારો રહેવાનો છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ બમ્પર નફો થવાની સંભાવના છે. આ સમયે બનાવેલી તમારી બધી યોજનાઓ સફળ થશે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Embed widget