શોધખોળ કરો

Hanuman Jayanti 2024: હનુમાન જયંતિ પર બજરંગબલીના આ શક્તિશાળી મંત્રોનો કરો જાપ, ભયથી મળશે છૂટકારો

Hanuman Jayanti 2024: આ વખતે હનુમાન જયંતિનો તહેવાર 23 એપ્રિલે છે.

Hanuman Jayanti 2024: હનુમાન જયંતિ ભગવાન હનુમાનના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો પૂર્ણ ભક્તિ સાથે બજરંગબલીનું વ્રત રાખે છે. આ વખતે હનુમાન જયંતિનો તહેવાર 23 એપ્રિલે છે.

હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત અને મહાવીર યોદ્ધા છે. હનુમાનજીની શક્તિ, હિંમત, બુદ્ધિ અને વિજયના દેવતા છે. હનુમાન જયંતિના દિવસે તેમના કેટલાક શક્તિશાળી મંત્રોનો જાપ કરવાથી ફળ મળે છે. આ મંત્રોના જાપ કરવાથી રોગના ભયથી રાહત મળે છે. આવો જાણીએ આ મંત્રો વિશે.

ભય-નાશ માટે હનુમાનજીનો સિદ્ધ મંત્ર

ॐ हं हनुमंते नम:,

ॐ हं हनुमते रुद्रात्मकाय हुं फट.

महाबलाय वीराय चिरंजिवीन उद्दते. हारिणे वज्र देहाय चोलंग्घितमहाव्यये..

ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा.

સંકટને દૂર કરવાનો બજરંગબલીનો મંત્ર

ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा!

कर्ज से मुक्ति के लिए करे इस मंत्र का जाप

ॐ नमो हनुमते आवेशाय आवेशाय स्वाहा.

ॐ ऋणमोचन हनुमते नमः

बाधाओं से मुक्ति का मंत्र

आदिदेव नमस्तुभ्यं सप्तसप्ते दिवाकर. त्वं रवे तारय स्वास्मानस्मात्संसार सागरात.

अतुलितबलधामं हेमशैलाभदेहं, दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्..

सकलगुणनिधानं वानराणामधीशं, रघुपतिप्रियभक्तं वातजातं नमामि ..

સંકટોથી છૂટકારો મેળવવા માટેનો મંત્ર

आदिदेव नमस्तुभ्यं सप्तसप्ते दिवाकर! त्वं रवे तारय स्वास्मानस्मात्संसार सागरात!!

હનુમાનજીના મંત્રનો જાપ કરવાના નિયમો

હનુમાનજીના મંત્રોનો જાપ બ્રહ્મ મુહૂર્તમાં કરવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાંજે 6 થી 9 વાગ્યા સુધીનો સમય પણ મંત્ર જાપ માટે યોગ્ય માનવામાં આવે છે. આ મંત્રોનો જાપ શાંત અને પવિત્ર જગ્યાએ કરવો જોઈએ. પૂજા સ્થળ સ્વચ્છ હોવું જોઈએ. મંત્રોનો જાપ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને કરવો જોઈએ.

આ મંત્રોનો જાપ કરતી વખતે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. મંત્રનો જાપ કરતી વખતે તમારા મનને શાંત રાખો અને સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરો. સંપૂર્ણ એકાગ્રતા સાથે ઓછામાં ઓછા 108 વાર મંત્રોનો જાપ કરવો જોઈએ.

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget