શોધખોળ કરો

Dharm: આ મહિનામાં આવી રહી છે સોમવતી અમાસ, 30 કે 31 કઇ તારીખે છે ? જાણો પુજાવિધિથી લઇને મહત્વ વિશે

Somvati Amavasya 2024: આ વર્ષની છેલ્લી પોષી અમાસ સોમવારે હશે, જે સોમવતી અમાસનો શુભ સંયોગ બનાવે છે. આ વર્ષે સોમવતી અમાસ ક્યારે છે, 30 કે 31 ડિસેમ્બર

Somvati Amavasya 2024: હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે અમાવસ્યા -અમાસ સોમવારના દિવસે ભાગ્યે જ આવે છે. જો કોઈ મહિનાની અમાસ સોમવારે આવે તો તેને સોમવતી અમાસ કહેવાય છે.

આ વર્ષની છેલ્લી પોષી અમાસ સોમવારે હશે, જે સોમવતી અમાસનો શુભ સંયોગ બનાવે છે. આ વર્ષે સોમવતી અમાસ ક્યારે છે, 30 કે 31 ડિસેમ્બર, અહીં જાણો ચોક્કસ તારીખ, પૂજાનો સમય અને મહત્વ.

સોમવતી અમાસ 30 કે 31 ડિસેમ્બર, 2024 ક્યારે ? (Somvati Amavasya 30 or 31 December 2024)
પોષી કૃષ્ણ અમાસ તિથિ 30મી ડિસેમ્બરના રોજ સવારે 04:01 વાગ્યાથી 31મી ડિસેમ્બરના રોજ સવારે 03:56 વાગ્યા સુધી છે. ઉદયતિથિ અનુસાર, પૌષ મહિનામાં સોમવતી અમાસ 30મી ડિસેમ્બર 2024ના રોજ હશે.

સોમવતી અમાસ પર વૃધ્ધિ યોગ સવારથી સાંજના 8.32 સુધી અને મૂળ નક્ષત્ર રાત્રે 11:57 સુધી છે.

સોમવતી અમાસ પર લાંબી ઉંમર માટે ઉપાય (Somvati Amavasya Upay) 
સોમવતી અમાસના દિવસે શિવલિંગ પર પાણી, દૂધ, દહીં, મધ, ઘી વગેરેથી અભિષેક કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી લાંબા આયુષ્યનું વરદાન મળે છે. આ દિવસે ઉપવાસ કરવો શુભ છે.

સોમવતી અમાસ પર કરો આ ઉપાય 
અમાસ પર આપવામાં આવેલું દાન પિતૃઓને તૃપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પિતૃદોષ દૂર થાય છે.
પીપળના ઝાડને જળ ચઢાવો અને દીવો પ્રગટાવો. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
આ દિવસે વિવાહિત મહિલાઓને લગ્ન સામગ્રીનું દાન કરો, એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે.

ધાર્મિક ગ્રંથો અનુસાર, સોમવતી અમાસનો દિવસ પૂર્વજોની આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધ વિધિ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. આ દિવસ કાલસર્પ દોષ નિવારણની પૂજા માટે પણ યોગ્ય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો

Bhagavad Gita: જીવનમાં ઉતારી લો આ 'ગીતા સાર', બધી મુશ્કેલીઓ થઇ જશે આસાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્તAhmedabad: આ જુઓ રફ્તારનો કહે, પૂરઝડપે કાર દોડતા લક્ઝરી બસ અને AMTS બસ વચ્ચે ફસાઈAhmedabad Accident: AMTS અને XUS વચ્ચે ભયાનક અક્સમાત, એકનું મોત; ગાડીનો કચ્ચરઘાણVadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRAL

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
Embed widget