શોધખોળ કરો

Navratri 2025: નવરાત્રીના ઉપવાસમાં આ મસાલાનું સેવન કરવું વર્જિત, ભૂલથી પણ ન કરો ઉપયોગ

Navratri 2025: 22 સપ્ટેમ્બરથી નવરાત્રિનો શુંભારંભ થઇ ગયો, આ અવસરે જો આ વ્રત કરી રહ્યાં હો તો શું ખાવું અને શું ન ખાવું, વ્રતના નિયમો શું છે, જાણીએ

Navratri 2025: હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે.  જે આ વખતે 22 સપ્ચેમ્બરથી  નવરાત્રિની શરૂઆત થઇ,  આજે શારદિય નવરાત્રિનું બીજું નોરતું છે. રહી છે અને  1 ઓક્ટબેર  સમાપ્ત થશે. નવરાત્રીનો તહેવાર વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી, ચૈત્ર નવરાત્રી, માહ ગુપ્ત નવરાત્રી અને અષાઢ ગુપ્ત નવરાત્રી. પરંતુ મોટે ભાગે ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રી સામાન્ય રીતે ચૈત્રના શુક્લ પક્ષ દરમિયાન ઉજવવામાં આવે છે અને માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવે છે.

નવરાત્રિ પર, મા દુર્ગાના ભક્તો માતાજીને  પ્રસન્ન કરવા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે. તો  કેટલાક લોકો પ્રથમ અને છેલ્લું નોરતાના  ઉપવાસ રાખે છે. તેથી જો તમે પણ પહેલીવાર 9 દિવસ માટે ઉપવાસ કરી રહ્યા છો, તો તમારે ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડશે, જાણીએ નવરાત્રિના વ્રત દરમિયાન શું ખાવું શું નહિ

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ફળો, સાબુદાણા, મગફળી  કોળું, ગોળ, ગાજર, કાકડી, કોલોસીયા, બટેટા, રાજગરાનો લોટ,  અને શક્કરીયાનું સેવન કરી શકાય છે અને લોકો તેમાંથી ઘણી બધી વાનગીઓ બનાવે છે.  જો કે વાનગીમાં મસાલા નાખતા પહેલા વ્રતમં કયાં મસાલા ખાવા તે જાણવા જરરી છે. ઉપવાસ દરમિયાન મસાલાનો ઉપયોગ કરી શકાય છે અને જેનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરી શકાતો નથી, તો ચાલો તેના વિશે જાણીએ.

આ મસાલા ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે

 જીરું પાવડર

મરી પાવડર

 એલચી

 લવિંગ

 તજ

 ઓરેગાનો

- કોકમ

- નમક

આ મસાલાઓનો ઉપયોગ કરશો નહીં

- ગરમ મસાલા

- ધાણા પાવડર

- હળદર

- હીંગ

- સરસવ

- મેથીના દાણા

નવરાત્રિ વ્રત દરમિયાન સાત્વિક આહાર લેવામાં આવે છે અને તામસિક ભોજન ટાળવામાં આવે છે. તેથી આ વ્રતમાં ડુંગળી, લસણ, ઘઉંનો લોટ, ચોખા, રીંગણ, મશરૂમ ખાવાનું ટાળો. આ સાથે ઉપવાસ દરમિયાન વધુ પડતી તળેલી અને મીઠી વસ્તુઓથી દૂર રહો. તેના બદલે ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. જેનાથી તમે સ્વસ્થ રહેશો. કોઈ નબળાઈ અને પાચનની સમસ્યા નહીં થાય અને તમે દિવસભર ઉર્જાવાન અનુભવ કરશો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

Embed widget