શોધખોળ કરો

Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા

Mahakumbh 2025: વર્ષ 2025 ના મહાકુંભ મેળામાં ઘણા VIP, VVIP, કરોડપતિ, સંતો અને ઋષિઓ ભાગ લઈ રહ્યા છે. સ્ટીવ જોબ્સની પત્ની પણ મહાકુંભમાં હાજરી આપશે, જુઓ તેમની દિનચર્યા કેવી રહેશે.

મહાકુંભ 2025: સૌથી મોટો ધાર્મિક મેળાવડો મહાકુંભ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાશે. ૧૨ વર્ષ પછી, પ્રયાગરાજમાં આ વિશાળ કાર્યક્રમમાં વિશ્વભરના લાખો ભક્તો, સંતો અને સાધકો ભાગ લેશે.

મહાકુંભમાં ભાગ લેવા માટે દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મોટી હસ્તીઓ આવી રહી છે. તેમાંથી એક એપલ કંપનીના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ જોબ્સ છે. જાણો મહાકુંભમાં સ્ટીવ જોબ્સની પત્નીનું જીવન કેવું રહેશે.

મહાકુંભમાં એપલના સ્ટીવ જોબ્સની પત્નીનો કલ્પવાસ

સ્ટીવ જોબ્સની જેમ, તેમની પત્ની લોરેનને હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ પ્રત્યે ખાસ લગાવ છે. અબજોપતિ ઉદ્યોગપતિ લોરેન 29 જાન્યુઆરી સુધી મહાકુંભમાં રહેશે.
પૌણ પૂર્ણિમાના દિવસે, લોરેન પોવેલ અન્ય VVIP મહિલાઓ સાથે શ્રદ્ધાની પહેલી ડૂબકી લગાવશે અને સંગમની રેતી પર કલ્પવાસ પણ કરશે. અહેવાલો અનુસાર, નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદના શિબિરમાં લોરેન પોવેલના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે.

કલ્પવાસમાં શું થાય છે?

મહાભારત અને રામચરિતમાનસમાં વર્ણવેલ આ હિન્દુ પરંપરા સ્વ-શુદ્ધિ અને કઠોર આધ્યાત્મિક શિસ્ત પર આધારિત છે. 'કલ્પવાસ' શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે, જ્યાં 'કલ્પ' નો અર્થ બ્રહ્માંડિક યુગ અને 'વાસ' નો અર્થ રહેઠાણ અથવા રોકાણ થાય છે. આ ધાર્મિક વિધિ સંગમ ખાતે ભક્તોના આગમન સાથે શરૂ થાય છે, જ્યાં તેઓ બધી સુખ-સુવિધાઓનો ત્યાગ કરે છે અને પોતાના કામચલાઉ છાવણીઓ સ્થાપે છે.

મહાકુંભમાં દુનિયા ચલાવતી મહિલાઓનો પ્રવાસ

મહાકુંભ દરમિયાન સુધા મૂર્તિ સંગમમાં ડૂબકી પણ લગાવશે. ઉલ્ટા કિલા નજીક તેમના રોકાણ માટે એક કોટેજ તૈયાર કરવામાં આવ્યું છે. સાવિત્રી દેવી જિંદાલ સ્વામી અવધેશાનંદ અને ચિદાનંદ મુનિના શિબિરમાં રહેશે. જ્યારે હેમા માલિની જુના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજના શિબિરમાં રહેશે.

IRCTC ટેન્ટ સિટી માટે આ રીતે બુકિંગ કરવું પડશે.

IRCTC ટેન્ટ સિટી મોટી સંખ્યામાં મહેમાનોને હેન્ડલ કરવા માટે વિવિધ ટેન્ટ ઓપ્શન પ્રદાન કરશે. ટેન્ટ માટે રિઝર્વેશન IRCTC ની સત્તાવાર વેબસાઇટ www.irctctourism.com દ્વારા કરી શકાય છે. પ્રવાસીઓ તેમની પસંદગીની તારીખ અને આવાસ પસંદ કરી શકે છે. આ સાથે પ્રવાસીઓ વ્હોટ્સએપ અને ટોલ ફ્રી લાઇનના માધ્યમથી કસ્ટર કેર સર્વિસ પર ટેન્ટ સંબંધિત માહિતી મેળવી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો....

Astro: ભારતનું એક એવું શહેર જ્યાં મૃત્યુને પણ ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget