શોધખોળ કરો

Mahashivratri 2023: મહાશિવરાત્રી પર શિવની સાથે કરો ધનના રાજા કુબેરની પૂજા, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો

Mahashivratri 2023: કહેવાય છે કે મહાશિવરાત્રી પર કુબેર દેવતા કેટલાક વિશેષ ઉપાયોથી ખૂબ જ પ્રસન્ન થાય છે.

Mahashivratri 2023: મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. દેવી પાર્વતી અને ભગવાન ભોલેનાથ મહાવદ ચતુર્દશી પર લગ્નના બંધનમાં બંધાયા હતા. મહાશિવરાત્રીના ઉપવાસ કરવાથી ધન, સુખ અને સમૃદ્ધિ મળે છે. કહેવાય છે કે મહાશિવરાત્રી પર કુબેર દેવતા કેટલાક વિશેષ ઉપાયોથી ખૂબ જ પ્રસન્ન થાય છે.  

શિવ પૂજાથી કુબેર દેવ પ્રસન્ન થશે ને આપશે સુખ સમૃદ્ધિ્

વિનાશના દેવતા ભોલેનાથને દેવોના દેવ કહેવામાં આવે છે. એ જ રીતે દેવતાઓમાં કુબેરને સંપત્તિનો રાજા માનવામાં આવે છે. કુબેર સુખ-સમૃદ્ધિ અને સંપત્તિના દેવતા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય. કારણ કે ભગવાન કુબેર ભગવાન શિવના પરમ ભક્ત છે. ભગવાન શિવની કૃપાથી જ કુબેરને ધનપતિ કહેવામાં આવ્યા છે. દંતકથા અનુસાર, ભગવાન શિવે વરદાન આપ્યું હતું કે જે ભક્ત કુબેર દેવની પૂજા કરશે તેના પર ધન અને સમૃદ્ધિની વર્ષા થશે. મહાશિવરાત્રી પર કુબેરના મંત્રનો જાપ કરવાથી ભોલેનાથની સાથે ભગવાન કુબેર પણ મહેરબાન થાય છે.

આ વિધિથી  પૂજન કરવાથી થશે ધન લાભ

  • મહશિવરાત્રીના દિવસે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સફેદ વસ્ત્રો ધારણ કરો.
  • ભગવાન શિવના મંદિરમાં દક્ષિણ દિશા તરફ મુખ કરીને ઘીનો ગોળ દીવો પ્રગટાવો અને પછી ॐ श्रीं, ॐ ह्रीं श्रीं, ॐ ह्रीं श्रीं क्लीं वित्तेश्वराय: नम: મંત્રનો 1008 વાર જાપ કરો.
  • બિલીપત્રના ઝાડના મૂળ પાસે બેસીને આ મંત્રનો જાપ કરવામાં આવે તો તેની અસર વધે છે. ધ્યાન રાખો કે મંત્રના જાપમાં કોઈ ભૂલ ન થવી જોઈએ.
  • આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ મંત્ર ખૂબ જ અસરકારક કહેવાય છે. ઘરની ગરીબી દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે.
  • ધન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થઈ રહેલા લોકોએ છ મુખવાળા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો

Mahashivratri 2023: ભવનાથમાં જામ્યો શિવરાત્રીના મેળાનો રંગ, રશિયન મહિલા સાધુ આકર્ષણનું કેન્દ્ર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો

કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી

Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે

Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'

Embed widget