શોધખોળ કરો

Mahashivratri 2023: ભવનાથમાં જામ્યો શિવરાત્રીના મેળાનો રંગ, રશિયન મહિલા સાધુ આકર્ષણનું કેન્દ્ર

Mahashivratri: જૂનાગઢના ભવનાથમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે. તેની સાથે જ અન્નક્ષેત્ર, ઉતારાઓ ધમધમતા થઈ ગયા છે.

શિવરાત્રી 2023

1/9
પ્રથમ કાળી ધ્વજા ભૈરવદાદાને ચડાવવામાં આવી હતી ત્યારબાદ હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો,અધિકારીઓ, મનપાના પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર ધ્વજારોહણ થયું હતું.

2/9
જૂનાગઢનાં ભવનાથમાં અનેક સ્થળેથી સાધુ સંતો આવી પહોંચ્યા છે. જેમાં શરીરના સાત ચક્રો વિશે સંશોધન કરનાર રશિયાના યુવાન મહિલા સાધ્વી હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને સાધ્વી બની ગઈ હતી. ગ તવર્ષે તે જૂનાગઢ આવ્યા હતા અને તેઓએ પ્રભાવિત થઈને આ વર્ષે ભવનાથમાં આવીને ધુણી ધખાવી છે. તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે.

3/9
મેળો શરૃ થતાં જ મેળામાં અન્નક્ષેત્ર ઉતારા ધમધમતા થઈ ગયા હતા અને અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ ગુંજવા લાગ્યો હતો.

4/9
આ ઉપરાંત સાધુ-સંતોએ ધુણા પ્રજ્વલ્લિત કર્યા હતા અને ધુણાની ધૂમ્ર શેરોથી ભવનાથ તળેટીમાં અનોખો માહોલ છવાયો હતો

5/9
રાત પડતા આશ્રમો અને જગ્યાઓમાં સંતવાણી અને ભજનની રમઝટ જામી રહી છે.

6/9
અને ભવનાથ ક્ષેત્ર હરહર મહાદેવ અને બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠયું હતું.

7/9
મહાશિવરાત્રી મેળાના કારણે હાલ ભવનાથમાં અનોખો માહોલ છવાયો છે. કોઈ જાતના ભેદભાવ વિના ભાવિકો અન્નક્ષેત્રમાં ભોજન પર પ્રસાદ લઈ રહ્યા છે.

8/9
દશમના ક્ષયના કારણે મેળો પાંચના દિવસે ચાર દિવસનો રહેશે.

9/9
સાધુ-સંતો ચાર દિવસ સુધી શિવરાત્રી મેળામાં મહાદેવની આરાધના કરશે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત

Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ABP Premium

વિડિઓઝ

Hathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદનAhmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Embed widget