શોધખોળ કરો

Laung Ke Totke: લવિંગના  આ ટોટકા કરો, તમામ કામ થશે,  નકારાત્મક ઉર્જા રહેશે દૂર 

લવિંગ એ રસોડામાં મુખ્ય મસાલાઓમાંનું એક છે. તેના સ્વાસ્થ્ય પર પણ ઘણા ફાયદા જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે લવિંગના કેટલાક ઉપાય કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે.

Laung Ke Upay: લવિંગ એ રસોડામાં મુખ્ય મસાલાઓમાંનું એક છે. તેના સ્વાસ્થ્ય પર પણ ઘણા ફાયદા જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે લવિંગના કેટલાક ઉપાય કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવી સ્થિતિમાં, અમે તમને આર્થિક લાભ માટે અને નકારાત્મકતાને દૂર કરવા માટે લવિંગના કેટલાક સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. લવિંગના કેટલાક ઉપાય કરવાથી ઘરમાં પૈસાથી લઇ અન્ય કોઈ બાબતની ચિંતા નહિ રહે. આ ટોટકાને અપનાવી ઘરની સુખ શાંતિ જાળવી શકો છો. ઘરથી નકારાત્મક એનર્જી દૂર કરી શકો છો. આવો જાણીએ લવિંગના કરવામાં આવતા ટોટકા અને સરળ ઉપાય વિશે. 

જો તમારા કામમાં અડચણો આવી રહી છે, તો તમારી દુકાન અથવા કાર્યસ્થળની જમણી બાજુ ભગવાન ગણેશની પ્રતિમા અથવા મૂર્તિ સ્થાપિત કરો. આ પછી તેમને લવિંગ અને સોપારી ચઢાવો. આ સાથે જ જ્યારે પણ તમે કોઈ મહત્વના કામ માટે બહાર જાવ તો સોપારી અને લવિંગ સાથે લઈ જાઓ અને પાછા આવ્યા પછી ભગવાન ગણેશને અર્પણ કરો. આમ કરવાથી તમારું પેન્ડિંગ કામ પૂર્ણ થવા લાગે છે.

મંગળવારના દિવસે ભગવાન હનુમાનનું સ્મરણ કરીને એક લીંબુ પર ચાર લવિંગ દાટી દો અને જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જાઓ ત્યારે આ લીંબુને તમારા ખિસ્સામાં રાખો. આમ કરવાથી તમને તે કાર્યમાં સફળતા મળી શકે છે. સવાર અને સાંજની આરતી દરમિયાન, એક દીવામાં લવિંગ અને કપૂર ચોક્કસપણે સળગાવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ બની રહે છે.

જો તમે દેશી ઘી ના દીવામાં લવિંગ નાખીને બજરંગબલીની સામે પ્રગટાવો તો તેનાથી દુશ્મનોનો નાશ થાય છે. આર્થિક લાભ માટે, દીવામાં લવિંગ મૂકો અને પૂજા દરમિયાન તેને પ્રગટાવો.  આના કારણે તમારા માટે આર્થિક લાભની શક્યતાઓ બનવા લાગે છે.  

ઘરમાં મતભેદ, આર્થિક તંગી, પૈસાની સમસ્યા, શત્રુ કે કોઈ રોગથી પરેશાન છો તો લવિંગના ઉપાયોથી આ બધી સમસ્યાઓનો અંત આવશે. એટલું જ નહીં લવિંગના ટોટકા અજમાવવાથી રાહુ અને કેતુ ગ્રહોના દોષ પણ દૂર થઈ જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

Embed widget