શોધખોળ કરો

Shani Dev: મે-જૂનમાં શનિ દેવને કરવા માંગો છો પ્રસન્ન તો જરુર કરો આ કામ

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે.

Shani Dev: શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. પરંતુ શનિદેવને પ્રસન્ન કરવા સરળ નથી, શનિદેવની પૂજા કરતી વખતે  પવિત્રતા અને સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિની ખાતરી કરવા માટે, શનિવારે ભગવાન શનિની પૂજા કરવી અને આ ઉનાળાની ઋતુમાં શનિના ઉપાયો કરવાથી તમારી પ્રગતિ થઈ શકે છે.

એવું માનવામાં આવે છે કે આ નાના-નાના ઉપાયો કરવાથી ભક્તોને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે, તેઓ રંગમાં પણ રાજા બની જાય છે અને તેમના જીવનની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થઈ જાય છે.  જો તમે ઉનાળામાં શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

ઉનાળામાં શનિદેવને કઈ રીતે પ્રસન્ન કરવા

શનિદેવને પ્રસન્ન કરવા માટે જરૂરિયાતમંદ લોકોને છત્રી આપો. ઉનાળામાં છત્રી લોકોને સૂર્યથી બચાવે છે. આ કામ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે તમે જરૂરિયાતમંદ લોકોને ચપ્પલ દાન કરી શકો છો. ચપ્પલના દાનનું વિશેષ મહત્વ છે. જો તમે ઉનાળા દરમિયાન આ કામ કરો છો તો  શનિની કૃપા હંમેશા તમારા પર રહેશે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે, ઉનાળામાં શેરી કૂતરાઓની સેવા કરો. તેમને ખોરાક, પાણી વગેરે આપો. આ કામથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે.

રસ્તામાં કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

દાન કાર્ય શનિદેવને પ્રસન્ન કરે છે. જો તમે દર શનિવારે કોઈ અસહાય વ્યક્તિની મદદ કરશો તો તેનાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.

વાંદરાઓને ગોળ અને કાળા ચણા ખવડાવો, આ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

કાળી ગાયની સેવા કરો. જ્યારે તમે કાળી ગાય જુઓ તો તેની પ્રદક્ષિણા કરો અને ગાયને બુંદીના લાડુ ખવડાવો.

જો શનિદેવ તમારા પર પ્રસન્ન થાય છે તો તે તમારા જીવનને ખુશીઓથી ભરી દે છે. એટલા માટે કોઈનું ખરાબ ન કરો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: એપ્રિલમાં માવઠું થવાની આગાહી, જાણો ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ

New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?

'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો

બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: એપ્રિલમાં માવઠું થવાની આગાહી, જાણો ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Gujarat Weather: એપ્રિલમાં માવઠું થવાની આગાહી, જાણો ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર

DC vs LSG: દિલ્હીની જીત બાદ આશુતોષે કોને કર્યો કૉલ? સામે આવ્યો આખો વીડિયો

પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો

NSE IPO: NSEના આઇપીઓને જલદી મળી શકે છે સેબીની મંજૂરી, 2016થી રોકાણકારો જોઇ રહ્યા છે રાહ

Embed widget