શોધખોળ કરો

તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને મજબૂત કરવા માટે કરો આ ઉપાય

જ્યોતિષમાં સૂર્યને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે.

વિધિ વિધાન સાથે સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને સફળતા મળી શકે છે અને સાથે જ માનસિક શાંતિ અને સ્વયંમાં શક્તિનો સંચાર પણ તે અનુભવી શકે છે. જ્યોતિષમાં સૂર્યને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે.

હિંદુ ધર્મમાં પણ દરરોજ સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવાની પરંપરા છે. તેનાથી જીવનમાં અનેક પ્રકારના ફાયદા જોવા મળે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિએ કયા ઉપાય કરવા જોઈએ.

એવું માનવામાં આવે છે કે જ્યારે કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી પડી જાય છે ત્યારે વ્યક્તિની ઈચ્છા શક્તિ પણ નબળી પડવા લાગે છે. એટલું જ નહીં, વ્યક્તિને દરેક કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.જો ઘણા પ્રયત્નો પછી પણ તમારું કાર્ય પૂર્ણ ન થઈ રહ્યું હોય તો તે કુંડળીમાં સૂર્યની નબળી સ્થિતિનો સંકેત હોઈ શકે. 

કુંડળીમાં સૂર્ય નબળો હોય તો સમસ્યાઓ વધી શકે 

જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તે વ્યક્તિમાં આત્મવિશ્વાસની કમી આવે છે. જેના કારણે તે વ્યક્તિ બીજાની સલાહ વગર કોઈપણ કામ કરી શકતો નથી. જ્યોતિષમાં એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તેના સંબંધો બગડવા લાગે છે. આ ઉપરાંત વ્યક્તિને પિતૃ દોષનો પણ સામનો કરવો પડી શકે છે.

કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા  કરો આ ઉપાય

કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા માટે તમારે કેટલાક ઉપાય કરવા જરુરી છે.  સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન વગેરે કરવું. આ પછી સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે તેમાં લાલ ફૂલ મિક્સ કરીને અર્ઘ્ય ચઢાવો. આ દરમિયાન મનમાં 'ઓમ હ્રીં હ્રીં હ્રીં સ: સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરતા રહો. જો શક્ય હોય તો આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. આમ કરવાથી તમે પરિસ્થિતિમાં લાભ જોશો.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ABPLive.com કોઈ પણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Shrawan 2026:સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget