શોધખોળ કરો

Janmashtami 2024: આ છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી શક્તિશાળી અસ્ત્ર, જાણો તેમનો ખાસ મહિમા

ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે

Janmashtami 2024: દેશભરમાં આજે એટલે કે 26 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવો, આજે જન્માષ્ટમીના તહેવાર પર અમે તમને શ્રી કૃષ્ણના વિનાશક શસ્ત્રો વિશે જણાવીએ. જે હંમેશા ભગવાન કૃષ્ણની પાસે રહે છે

  1. સુદર્શન ચક્ર

સુદર્શન ચક્ર એ ભગવાન કૃષ્ણનું શસ્ત્ર છે. ચક્ર એક ખાસ પ્રકારનું ઘાતક શસ્ત્ર છે. ઘણા દેવી-દેવતાઓના પોતાના ચક્રો છે. વિષ્ણુના ચક્રનું નામ કાંતા ચક્ર અને ભગવાન શિવના ચક્રનું નામ ભવરેન્દુ છે. પરંતુ સૌથી શક્તિશાળી ચક્ર સુદર્શન ચક્ર છે. જે ભગવાન શ્રીકૃષ્ણ જ ધારણ કરે છે. એવું માનવામાં આવે છે કે તેનું નિર્માણ ભગવાન શિવ દ્વારા કરવામાં આવ્યું હતું.

  1. વાંસળી

શ્રીકૃષ્ણ નટવર પણ છે અને દરેક કળાના મહારથી છે. સંગીતમાં નિપુણ હોવાના કારણે શ્રીકૃષ્ણ વાંસળી વગાડે છે. વાંસળી એ વાંસનું બનેલું વાદ્ય છે. જે હવાની મદદથી મધુર અવાજ ઉત્પન્ન કરે છે. ભગવાન કૃષ્ણ તેમની આસપાસની નકારાત્મક ઉર્જા દૂર કરે છે. વાંસળીમાં છૂપાયેલા છિદ્રો દર્શાવે છે કે શ્રીકૃષ્ણની કૃપાથી શરીરના તમામ ચક્રો ઠીક થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણને વાંસળી અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળે છે.

  1. સંમોહન

સંમોહન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આમાં વ્યક્તિના મન અને બુદ્ધને વિશેષ રીતે નિયંત્રિત કરી શકાય છે. જાદુઈ રમતોમાં સંમોહન ખૂબ અસરકારક છે. અનેક બીમારીઓમાં પણ સંમોહન અસરકારક છે. ભગવાન કૃષ્ણ પાસે અદભૂત સંમોહન હતું. સંમોહનના જ્ઞાતા હોવાના કારણે શ્રીકૃષ્ણને મોહન પણ કહેવામાં આવે છે. આ સંમોહનના બળના કારણે તેમણે ઘણા કાર્યો સરળતાથી પૂરા કર્યા હતા. જયદ્રથનું વધ તેનું સૌથી મોટું ઉદાહરણ છે.

જન્માષ્ટમીના દિવસે ખાસ કરીને કાન્હાજીને  ધાણા પંજરી ચઢાવવામાં આવે છે. આ પ્રસાદનું વિશેષ મહત્વ છે. કાન્હાજીને ધાણા પંજરી ચઢાવવાનું ખૂબ જ પસંદ છે, એટલા માટે આ દિવસે તેમને પ્રસાદ તરીકે ધાણા પંજરી ચઢાવવામાં આવે છે.

ધાણા પંજરીનો આ પ્રસાદ માત્ર ઘરે જ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના તમામ મંદિરોમાં ચઢાવવામાં આવે છે. ભોગ ચઢાવ્યા બાદ આ પ્રસાદ લોકોમાં વહેંચવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ ગ્રહણ કરવાથી શ્રી કૃષ્ણની કૃપા તેમના ભક્તો પર બની રહે છે. આ પ્રસાદનું સેવન કરીને ભક્તો આ દિવસે ઉપવાસ પણ તોડે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો

Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ

સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી થતાં જ ટ્રમ્પે આપ્યું પહેલું રિએક્શન, શું બોલ્યા ?

13152 રન અને 133 વિકેટ... IPL પહેલા વિસ્ફોટક ક્રિકેટર લીધો ક્રિકેટમાંથી સન્યાસ, લૉર્ડ્સમાં ફટકારી હતી પ્રથમ સદી

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Overload Truck: SG હાઈવે પર રાત્રે દોડી રહ્યા છે ઓવરલોડેડ ટ્રક, કાર્યવાહીના દાવાની ખૂલી પોલSunita Williams' Return: રાજ્યભરમાં સુનિતા વિલિયમ્સના પરત આવવાની ખુશી, પિતરાઈભાઈના ત્યા અખંડ દીવોHun To Bolish : હું તો બોલીશ : સરકારમાં કૌભાંડના આકા કોણ ?Hun To Bolish : હું તો બોલીશ : ભેળસળિયાઓને ત્યાં બુલડોઝર ક્યારે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો
Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો
Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ
Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ
સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી થતાં જ ટ્રમ્પે આપ્યું પહેલું રિએક્શન, શું બોલ્યા ?
સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી થતાં જ ટ્રમ્પે આપ્યું પહેલું રિએક્શન, શું બોલ્યા ?
13152 રન અને 133 વિકેટ... IPL પહેલા વિસ્ફોટક ક્રિકેટર લીધો ક્રિકેટમાંથી સન્યાસ, લૉર્ડ્સમાં ફટકારી હતી પ્રથમ સદી
13152 રન અને 133 વિકેટ... IPL પહેલા વિસ્ફોટક ક્રિકેટર લીધો ક્રિકેટમાંથી સન્યાસ, લૉર્ડ્સમાં ફટકારી હતી પ્રથમ સદી
Rang Panchami 2025: આજે રંગ પંચમી, જાણો આજના દિવસે શું કરાય છે

Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત?  ટ્રમ્પ અને  પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત

Rang Panchami: હોળી બાદ આજે રંગ પંચમીનો ઉત્સવ, ક્યારે અને કઇ રીતે થઇ હતી આની શરૂઆત ?

વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય

Embed widget