શોધખોળ કરો

Surya Dev : કુંડળીમાં સૂર્ય નબળો પડે ત્યારે આ સંકેત મળે,  જાણો શું કરશો ઉપાય

જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે. હિંદુ ધર્મમાં પણ દરરોજ સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવાની પરંપરા છે.

જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે. હિંદુ ધર્મમાં પણ દરરોજ સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવાની પરંપરા છે. તેનાથી જીવનમાં અનેક પ્રકારના ફાયદા જોવા મળે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિએ કયા ઉપાય કરવા જોઈએ. કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી પડવાના કારણે વ્યક્તિએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તેના સંબંધો બગડવા લાગે છે. જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે. 

ઈચ્છા શક્તિ નબળી પડે છે

એવું માનવામાં આવે છે કે જ્યારે કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી પડી જાય છે ત્યારે વ્યક્તિની ઈચ્છા શક્તિ પણ નબળી પડવા લાગે છે. એટલું જ નહીં, વ્યક્તિને દરેક કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.જો ઘણા પ્રયત્નો પછી પણ તમારું કાર્ય પૂર્ણ ન થઈ રહ્યું હોય, તો તે કુંડળીમાં સૂર્યની નબળી સ્થિતિનો સંકેત પણ હોઈ શકે છે.

આત્મવિશ્વાસની કમી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તે વ્યક્તિમાં આત્મવિશ્વાસની કમી આવી શકે છે. જેના કારણે તે વ્યક્તિ બીજાની સલાહ વગર કોઈપણ કામ કરી શકતો નથી. જ્યોતિષમાં એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તેના સંબંધો બગડવા લાગે છે. આ ઉપરાંત વ્યક્તિને પિતૃ દોષનો પણ સામનો કરવો પડી શકે છે.

આ રીતે કરો ઉપાય

કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા માટે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન વગેરે કરવું. આ પછી સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે તેમાં લાલ ફૂલ મિક્સ કરીને અર્ઘ્ય ચઢાવો. આ દરમિયાન મનમાં 'ઓમ હ્રીં હ્રીં હ્રીં સ: સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરતા રહો. જો શક્ય હોય તો આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. આમ કરવાથી તમે પરિસ્થિતિમાં લાભ જોશો. જ્યોતિષમાં સૂર્યને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે.        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Embed widget