શોધખોળ કરો

Mangalwar Upay: ભય-રોગ દૂર કરે છે હનુમાનજીના આ ચમત્કારી મંત્ર, વધારે છે આત્મવિશ્વાસ

Hanuman Mantra: હનુમાનજીની પૂજામાં મંત્રોનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મંત્રોને કષ્ટ અને રોગોથી મુક્તિ અપાવવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે

Bajrangbali Mantra:  મંગળવારે બજરંગબલીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ મંગળ અને ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે. મંગળવારનો દિવસ બજરંગબલીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી ભક્તોના તમામ કાર્યો પૂર્ણ થાય છે.

હનુમાનજીની પૂજામાં મંત્રોનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મંત્રોને કષ્ટ અને રોગોથી મુક્તિ અપાવવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આવો જાણીએ હનુમાનજીના આ ચમત્કારી મંત્રો અને તેના ફાયદા વિશે.

1.ॐ दक्षिणमुखाय पच्चमुख हनुमते करालबदनाय।

મંગળવારે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના મનમાંથી ભય દૂર થાય છે. આ મંત્રનો જાપ ભૂત, બાધાઓ અને અન્ય નકારાત્મક શક્તિઓથી રક્ષણ કરે છે.

2.नारसिंहाय ॐ हां हीं हूं हौं हः सकलभीतप्रेतदमनाय स्वाहा।

બજરંગબલીના આ મંત્રને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો જાપ ઓછામાં ઓછો 21 વાર કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની અંદર ઉત્સાહ અને સકારાત્મક શક્તિઓ આવે છે.

3.ॐ पूर्वकपिमुखाय पच्चमुख हनुमते टं टं टं टं टं सकल शत्रु सहंरणाय स्वाहा।

દર મંગળવાર અને શનિવારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે અને તેના દુશ્મનો તેના પર હાવી નથી થતા.

4.मर्कटेश महोत्साह सर्वशोक विनाशन।

મંગળવારે આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિની પ્રગતિ થાય છે અને નોકરીમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.

5.मंगल भवन अमंगलहारी द्रवहु सो दशरथ अजिर विहारी।

આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની તમામ પ્રકારની શારીરિક અને માનસિક તકલીફો દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંત્રનો દરરોજ જાપ કરવાથી વિશેષ લાભ મળે છે.

6.ऊं हं हनुमते नम:

હનુમાનજીનો આ મંત્ર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને દરેક પીડા અને રોગથી મુક્તિ મળે છે. કાર્યમાં સફળતા માટે આ મંત્ર ખૂબ જ ફાયદાકારક છે.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget