શોધખોળ કરો

Vastu Tips: બેડરુમમાં વાસ્તુ શાસ્ત્રની આ વાતોનું રાખો ખાસ ધ્યાન, દાંપત્ય જીવનમાં આવશે ખુશીઓ

વાસ્તુશાસ્ત્રમાં દામ્પત્ય જીવનમાં સુખ-શાંતિ મેળવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. બેડરૂમમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી દાંપત્ય જીવનમાં સુખ આવે છે.

Vastu Tips For Bedroom: વાસ્તુશાસ્ત્રમાં દામ્પત્ય જીવનમાં સુખ-શાંતિ મેળવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. બેડરૂમમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી દાંપત્ય જીવનમાં સુખ આવે છે. મધુર સંબંધ માટે બેડરૂમનું વાતાવરણ પણ સારું હોવું જોઈએ. જો પતિ-પત્ની વચ્ચે ઝઘડાની સમસ્યા હોય તો બેડરૂમમાં થોડો ફેરફાર કરવો જરૂરી છે. એવું માનવામાં આવે છે કે બેડરૂમમાં વાસ્તુ દોષ હોવાના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે.

બેડરુમ માટે વાસ્તુ ટિપ્સ

બેડરૂમમાં પલંગ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. આ શુભ દિશામાં પલંગ રાખવાથી વ્યક્તિના જીવન પર સકારાત્મક પ્રભાવ પડે છે. પલંગ લાકડાનો બનેલો હોવો જોઈએ. લોખંડ કે સ્ટીલનો પલંગ રાખવાથી ઘર નકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે.  

વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમની દિવાલોનો રંગ ઘાટો ન હોવો જોઈએ. દિવાલોનો રંગ આછો ગુલાબી, લીલો અથવા ભૂરો હોવો જોઈએ. બેડની સામેની દિવાલ પર અરીસો ન લગાવો. જો તમે બેડરૂમમાં ઓછામાં ઓછી વસ્તુઓ રાખો છો, તો તમને શાંત ઊંઘ આવશે અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે.  

માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુના સૂચનો અનુસાર, વાસ્તુના સિદ્ધાંતો તમારા બેડરૂમમાં પથારીને દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખવાની ભલામણ કરે છે, જેથી તમારા પગ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રહે. પથારીને રૂમમાં કોઈ ખૂણામાં રાખવાને બદલે મધ્યમાં રાખવી જોઈએ.

બેડરૂમમાં મંદ પ્રકાશ હોવો જોઈએ. તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે. દિવાલ પર લેન્ડસ્કેપ અથવા દરિયો દર્શાવતું કોઈ પેઈન્ટિંગ હોવું જોઈએ અને હિંસા કે હિંસક પ્રાણીઓને દર્શાવતું પેઈન્ટિંગ બિલકુલ ન રાખવું જોઈએ.            
  
આ સિવાય લડાઈ ઝઘડાના ફોટા ભૂલથી પણ ન રાખવા જોઈએ. તેના બદલે તમે પ્રકૃતિ સાથે જોડાયેલી તસવીર મૂકી શકો છો. 
 
બેડરૂમમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગંદા બેડરૂમના લગ્ન જીવન પર ખરાબ અસર પડે છે. તેથી બેડરૂમ હંમેશા સાફ રાખવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે. 

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.     

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 
નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget