શોધખોળ કરો

Diwali Safai 2022: દિવાળીની સફાઇમાં આ 5 ચીજોનું મળવું છે બેહદ શુભ, આપે છે ધનલાભના સંકેત

Diwali Puja 2022: દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું ઘરમાં સ્વાગત કરતા પહેલા આખા ઘરને સારી રીતે સાફ કરવામાં આવે છે. સફાઈ દરમિયાન અચાનક કેટલીક વસ્તુઓ મળવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે, દિવાળીના દિવસે મા લક્ષ્મી ઘર પર આવે છે અને ઘરોમાં વાસ કરે છે. માના આગમનની તૈયારી ખૂબ જોરશોરથી કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, લક્ષ્મી માતા એ ઘરમાં વાસ કરે છે જ્યાં સ્વચ્છતા અને પવિત્રતા હોય.

દીવાળીની સફાઇમાં આ વસ્તુ મળવી છે શુભ

દિવાળીની સફાઈમાં ઘરના દરેક ખૂણાની સફાઈ કરવામાં આવે છે. દિવાળીમાં સફાઈ દરમિયાન કેટલીક વસ્તુઓ મેળવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીમાં ઘરની સફાઈ દરમિયાન કેટલીક વસ્તુઓ મેળવવી ખૂબ જ શુભ સંકેત આપે છે. આ વસ્તુઓ આગામી સુખ અને સંપત્તિનો સંકેત આપે છે.

  • જો તમને પણ સફાઈ દરમિયાન ક્યાંક રાખેલા પૈસા મળે તો મંદિરમાં દાન કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
  • મા લક્ષ્મીને ગાય ખૂબ જ પ્રિય છે. દિવાળીની સફાઈ દરમિયાન ઘરના કોઈપણ ખૂણેથી શંખ અથવા ગાયની પ્રતિમા  મેળવવી પણ ખૂબ જ શુભ છે. તેમને મળવાનો અર્થ છે કે તમને જલ્દી જ ધનની પ્રાપ્તિ થશે.
  • દિવાળીની સફાઈ દરમિયાન અચાનક મોર કે વાંસળી મળી આવે તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, તમારા પર ભગવાનનો આશીર્વાદ છે અને ટૂંક સમયમાં તમારા જીવનમાં કેટલાક સારા ફેરફારો આવી શકે છે.
  • સફાઈ કરતી વખતે જો ચોખાની નાની પોટલી મળી આવે તે ભાગ્યોદયના સંકેત આપે છે.
  • દિવાળીની સફાઈ દરમિયાન જો તમને લાલ કપડું મળે તો તે પણ ખૂબ જ શુભ છે. તે તમારા સારા દિવસોની શરૂઆતનો સંકેત આપે છે.

Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'

BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?

China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો

Embed widget