શોધખોળ કરો

Jupiter Transit 2025: ગુરૂ ગોચરના કારણે આ 4 રાશિ થશે માલામાલ સર્જાશે રાજયોગ, જાણો કઇ છે આ લકી રાશિ

Jupiter Transit 2025: ગુરુ ગોચર તમામ 12 રાશિઓ પર ઊંડી અસર પાડશે. પરંતુ કેટલીક વિશેષ રાશિઓને રાજયોગનું વરદાન મળશે. જ્યારે અન્ય રાશિના જાતકોને 'વિઘ્ન યોગ'ના કારણે પડકારોનો સામનો કરવો પડી શકે છે.

Jupiter Transit 2025: જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સૌથી મોટો અને શુભ ગ્રહ માનવામાં આવે છે. જે દર વર્ષે રાશિ પરિવર્તન કરે છે. 14મી મે 2025 ના રોજ, ગુરુ રાત્રે 11:20 વાગ્યે મિથુન રાશિમાં ગોચર કરશે. આ પછી, તે 18 ઓક્ટોબરે કર્ક રાશિમાં આવશે અને પછી 5 ઓક્ટોબરે મિથુન રાશિમાં આવશે.

 12 મહિનામાં ગોચર  કરનાર ગુરુ તેની સામાન્ય ગતિ કરતા વધુ ઝડપે આગળ વધશે. ઝડપી ગોચરના કારણએ કેટલીક રાશિ પણ બદલશે.  તેનું કારણ એ છે કે, ગુરુ મિથુન રાશિમાં પ્રવેશતાની સાથે જ તે અતિચારી બની જશે અને ગુરુનું ગોચર 2032 સુધી ચાલુ રહેશે. હાલ માટે આવો જાણીએ કે કઈ રાશિના જાતકોને રાજયોગનું સુખ મળશે અને 14મી મેના ગોચરના કારણે કઇ રાશિને કષ્ટ મળશે.

આ રાશિને મળશે રાજયોગનું વરદાન

આ 4 રાશિઓને મળશે 'રાજયોગ'નું વરદાન

 મેષ: મેષ રાશિ માટે, ગુરુ, નવમા અને બારમા ઘરનો સ્વામી હોવાથી, ત્રીજા ભાવમાં ગોચર કરશે, જેના કારણે તમે આધ્યાત્મિકતા તરફ ઝુકાવશો. ભાગ્ય તમારો સાથ આપશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

 વૃષભ: ગુરુ તમારી રાશિથી આઠમા અને અગિયારમા ઘરનો સ્વામી હોવાથી બીજા ભાવમાં પ્રવેશ કરશે. આ ઘરમાં ગુરુની હાજરીથી ધન અને વૈભવમાં વધારો થાય છે. પરસ્પર પ્રેમ વધે છે.

 મિથુન: 14 મેના રોજ ગુરૂ ગ્રહ ચડતી ગૃહમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં અચાનક આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન, ઉન્નતિ અને નોકરીમાં સારી સફળતા મળી શકે છે. આવકમાં વધારો થવાની પણ શક્યતાઓ છે.

 તુલા રાશિઃ ગુરુનું ગોચર  તુલા રાશિ માટે પણ શુભ રહેશે. તમને તમારા કાર્યમાં સફળતા મળશે અને તમારું સન્માન વધશે. આ સમયગાળા દરમિયાન કામમાં આવતા અવરોધો દૂર થશે.

આ સિવાય અન્ય રાશિઓ માટે ગુરૂનું ગોચર પરેશાન કરી શકે છે, કારણ કે મે 2025માં 18 મે થી 7 જૂન સુધી રાહુ અને મંગળનો ષડષાદક યોગ બનશે, જે ખૂબ જ અશુભ યોગ માનવામાં આવે છે. બીજી તરફ, 29મી માર્ચે શનિ અને રાહુની યુતિના કારણે મીન રાશિમાં પહેલાથી જ પિશાચ યોગ રચાયો છે.                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
Ration card: તમે ઘરે બેઠા પણ રાશન કાર્ડ KYC ઓનલાઈન કરી શકો, જાણો શું છે સરળ પ્રોસેસ
Ration card: તમે ઘરે બેઠા પણ રાશન કાર્ડ KYC ઓનલાઈન કરી શકો, જાણો શું છે સરળ પ્રોસેસ
8th Pay Commission: 12 મહિના પછી 8મું પગાર પંચ લાગુ થાય તો કેટલું મળશે એરિયર્સ? સમજો તમામ ગણિત
8th Pay Commission: 12 મહિના પછી 8મું પગાર પંચ લાગુ થાય તો કેટલું મળશે એરિયર્સ? સમજો તમામ ગણિત
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
Embed widget