શોધખોળ કરો

Navaratri 2025: નવરાત્રિના નવેય દિવસ વ્રત દરમિયાન આ ડાયટ નિયમ કરો ફોલો, રહશો તરોતાજા

Navaratri 2025: શારદિય નવરાત્રિનો આજે પ્રથમ દિવસ છે. 22 સપ્ચેમ્બરથથી 1 ઓક્ટોબર સુધી નોરતાનું પર્વ ચાલશે. આ અવસરે જો આપ ઉપવાસ કરતા હો તો ભૂલથી પણ આ ચૂક ન કરશો નહિતો સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે

Side Effects Of Package Food:નવરાત્રીના પવિત્ર દિવસોની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ ઉપવાસ દરમિયાન પેક્ડ ફૂડ ખાવા જેવી નાની ભૂલ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે. નવરાત્રીના પાવન અને શુભ દિવસો 22 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યાં છે.  નવરાત્રીના પર્વનું ખૂબ જ મહત્વ છે. માતાની આરાધનાની સાથે ભક્તો આ નવ દિવસ ઉપવાસ પણ કરે છે. જો આપ ઉપવાસ કરતા હો અને પેકેડ ફૂડ લેવાનું વિચારતા હો તો આ આદત આપના માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

 અવોઇડ કરો પેકેડ ફૂડ

 આજકાલ બજારમાં ઉપવાસ દરમિયાન  ખાઇ શકાય તેવા પેકડ ફૂડની ભરમાર છે.  જેમાં બટાકાની ચિપ્સ, પાપડ, મખાના, નમકીન જેવી ઘણી વસ્તુઓ મળે છે. નવરાત્રિના ઉપવાસ દરમિયાન, ઘણા લોકો મહેનત ટાળવા માટે બજારમાંથી આ પેક્ડ ફૂડ ખાવાનું પસંદ કરે છે. આવું કરવું સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. આ પ્રકારનું પેકેજ્ડ ફૂડ બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી અને તેને ખાવાથી વજન પણ ઝડપથી વધે છે, તેથી ઉપવાસ દરમિયાન પેક્ડ ફૂડ ખાવાની ભૂલ ન કરવી જોઈએ.

ઉપવાસ દરમિયાન વધુ પડતું પ્રવાહી ન પીવું એ સૌથી મોટી ભૂલ છે. બહારથી પેક કરેલા જ્યુસમાં પ્રિઝર્વેટિવ્સ  હોય છે, જેનાથી બચવું જોઈએ. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે ઘરે જ તાજા ફળોનો રસ પી શકો છો.

નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન ખાવાના ઘણા વિકલ્પો છે, પરંતુ આ દરમિયાન બિનઆરોગ્યપ્રદ આહાર લેવાની ભૂલ ન કરો. કેળાની ચિપ્સ, તળેલા બટેટા અને તેલમાંથી બનેલી વસ્તુઓનો સમાવેશ થાય છે.

આખો દિવસ ઉપવાસ કર્યા પછી રાત્રે વધુ પડતું ખાવાની ભૂલ ન કરો. તેનાથી પાચન બગડી શકે છે અને વજન ઘટવાને બદલે વધે છે.

  Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો                                                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
Guru Nakshatra Gochar: 19 ઓગસ્ટથી ગુરુ બદલશે નક્ષત્ર, આ રાશિઓની કિસ્મત ચમકશે!
Guru Nakshatra Gochar: 19 ઓગસ્ટથી ગુરુ બદલશે નક્ષત્ર, આ રાશિઓની કિસ્મત ચમકશે!
Chandra Grahan 2026: રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ! શું રાખડી બાંધવાના મુહૂર્તમાં થશે ફેરફાર?
Chandra Grahan 2026: રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ! શું રાખડી બાંધવાના મુહૂર્તમાં થશે ફેરફાર?
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget