શોધખોળ કરો

Vastu tips: જીવનમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે કરો આ 5 અચૂક સિદ્ધ ઉપાય, સકારાત્મકતા વધશે

Vastu tips: 5 સરળ વાસ્તુ ઉપાય અપનાવીને તમે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકો છો. વાસ્તુશાસ્ત્ર આપણને આપણી આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવવા અને આપણું જીવન સુધારવામાં મદદ કરે છે.

Vastu tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેટલાક સરળ ઉપાયોથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપાયોથી ઘરની ઉર્જા સકારાત્મક તો બને જ છે, પરંતુ જીવનમાં સફળતા અને શાંતિ પણ આવે છે.

વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ ઋગ્વેદ, અથર્વવેદ અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. આ ગ્રંથ માત્ર ઈમારતોના નિર્માણ માટે દિશાનિર્દેશો જ નથી આપે છે, પરંતુ એ પણ જણાવે છે કે ઈમારતની રચના અને દિશા આપણા જીવન પર કેવી અસર કરી શકે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકાય છે. ચાલો જાણીએ આ 5 સરળ ઉપાયો શું છે.

બાથરૂમમાં કપૂરની સુગંધઃ વાસ્તુ અનુસાર અઠવાડિયામાં બે કે ત્રણ વખત શૌચાલયમાં કપૂર મૂકવુ  જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે.

લીમડાના પાન બાળવાઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર મંગળવાર અને શનિવારે ઘરમાં લીમડાના પાન સળગાવવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં શુભતા વધે છે.

મંદિરમાં પિત્તળની વાંસળીઃ વાસ્તુ અનુસાર તમારા ઘરના મંદિરમાં પિત્તળની વાંસળી રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને સમસ્યાઓથી રાહત મળે છે.

ચંદનનું અત્તરઃ રાત્રે સૂતા પહેલા તમારે તમારા ઘરમાં ચંદનનું અત્તર છાંટવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને સુખમાં વધારો થાય છે.

આસનનું દાનઃ વાસ્તુ અનુસાર વર્ષમાં બે વાર કોઈપણ મંદિરમાં આસનનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી દેવી-દેવતાઓની કૃપા જળવાઈ રહે છે અને જીવનની સમસ્યાઓ દૂર થાય છે.

આ સરળ ઉપાયો અપનાવીને આપણે આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. વાસ્તુશાસ્ત્ર આપણને આપણી આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવવા અને આપણું જીવન સુધારવામાં મદદરૂપ  થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget