શોધખોળ કરો

Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન

Ganesh Visarjan 2024 Time Muhurat: અનંત ચતુર્દશી 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન છે. આ દિવસે શુભ મુહૂર્તમાં જ બાપાને વિદાય આપો. માન્યતા છે કે આનાથી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

Ganesh Visarjan 2024 Muhurat: 7 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ ઉત્સવ હવે સમાપનની તરફ છે. 17 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી પર બાપાની વિદાય થશે, ગણેશ વિસર્જન કરવામાં આવશે. આ દિવસે ગણપતિજી પોતાના લોકમાં પાછા ફરે છે.

ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તેમની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને કારકિર્દીમાં સારી પ્રગતિ મળે છે. જો તમે પણ ઘરમાં ગણપતિજીની સ્થાપના કરી છે તો અનંત ચતુર્થી પર વિધિ અનુસાર અને શુભ મુહૂર્તમાં બાપાને વિદાય કરો. જાણો અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનું મુહૂર્ત.

અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનના 4 શુભ મુહૂર્ત (Ganesh Visarjan 2024 Auspicious Time)

  • પ્રાતઃ મુહૂર્ત (ચર, લાભ, અમૃત) - સવારે 09:11 - બપોરે 01:47
  • અપરાહ્ન મુહૂર્ત (શુભ) - બપોરે 03:19 - સાંજે 04:51
  • સાયાહ્ન મુહૂર્ત (લાભ) - રાત્રે 07:51 - રાત્રે 09:19
  • રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર)  રાત્રે 10:47  સવારે 03:12, સપ્ટેમ્બર 18

ઘરમાં ગણેશ વિસર્જન કેવી રીતે કરવું

જેમ આપણે ઘરમાંથી આપણા પરિવારના સભ્યને મુસાફરી પર જતાં પહેલાં ખુશી ખુશીથી વિદાય આપીએ છીએ તેમ જ ગણપતિજીની વિદાયમાં પણ બિલકુલ એવો જ વ્યવહાર કરો. આદરપૂર્વક, વિનમ્ર ભાવથી પૂજા દરમિયાન જાણે અજાણે થયેલી ભૂલની માફી માંગો અને પછી તેમની પાસેથી સુખ સમૃદ્ધિની કામના કરો. બાપાની વિદાય નદી, તળાવ, સરોવરમાં વિસર્જિત કરવાને બદલે ઘરે જ વિસર્જન કરી શકો છો.

  • ગણેશ વિસર્જનના દિવસે બાપાની વિધિવત પૂજા કરો, કુમકુમ, હળદર, મહેંદી, મોદક, પુષ્પ વગેરે ચઢાવો. આરતી કરો.
  • ગણપતિના કદને ધ્યાનમાં રાખીને એક બાલ્દી અથવા ટબ લો. તેને સારી રીતે સાફ કરી લો.
  • બાલ્દીમાં એટલું પાણી ભરો કે ગણપતિ વિસર્જિત થઈ જાય.
  • બાપાની મૂર્તિ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય પછી આ પાણીને કુંડામાં રેડી દો. બાપાની મૂર્તિની માટીમાં છોડનું બીજ વાવી શકો છો.
  • જ્યારે ગણપતિને વિસર્જન માટે લઈ જાઓ, ત્યારે તે બધી વસ્તુઓને પોટલીમાં બાંધી દો અને ગણેશજી સાથે જ વિસર્જિત કરી દો.
  • ધ્યાન રાખો કે ગણેશજીની મૂર્તિ હોય કે પ્રતિમા, તેને પાણીમાં ધીરે ધીરે વિસર્જિત કરો. એકદમ છોડો કે પટકો નહીં.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો રહે છે ખુશ, જાણો આખરે શું છે કારણ

ટોપ સ્ટોરી

શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Embed widget