શોધખોળ કરો

ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો રહે છે ખુશ, જાણો આખરે શું છે કારણ

Most Happiest State In India: ભારતમાં કુલ 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે, અહીં દરેક રાજ્ય તેની વિશેષતા માટે જાણીતું છે. પરંતુ શું તમે જાણો છો કે દેશનું સૌથી ખુશહાલ રાજ્ય કયું છે?

ભારતના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની પોતાની ખાસિયતો, વિવિધ સંસ્કૃતિ, અનોખી પરંપરા અને સમૃદ્ધ ઇતિહાસ છે.

1/5
આવી સ્થિતિમાં શું તમે જાણો છો કે ભારતનું સૌથી ખુશહાલ રાજ્ય કયું છે. આ રાજ્ય તેની પ્રાકૃતિક સુંદરતા માટે પણ જાણીતું છે.

2/5
જણાવી દઈએ કે ગુરુગ્રામના મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, મિઝોરમ ભારતનું સૌથી ખુશહાલ રાજ્ય છે.

3/5
મિઝોરમ ઉત્તર પૂર્વ ભારતનું એક રાજ્ય છે, જેની રાજધાની આઇઝોલ છે. તે સેવન સિસ્ટર રાજ્યોમાંથી ત્રણ એટલે કે ત્રિપુરા, આસામ અને મણિપુર સાથે તેની સરહદ શેર કરે છે.

4/5
આવી સ્થિતિમાં જણાવી દઈએ કે મિઝોરમને સૌથી ખુશહાલ રાજ્ય માનવામાં આવે છે. આ રાજ્યમાં રહેતા લોકો ખુશ અને તંદુરસ્ત રહે છે.

5/5
ભારતના આ રાજ્યમાં લોકો દૂર દૂરથી ફરવા પણ આવે છે. આ રાજ્યમાં શિક્ષણ દર 100 ટકા છે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું-  'મારા માટે આ ભાવુક...'

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું-  'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

Embed widget