શોધખોળ કરો

આ દિવસ સોનું અને લોખંડની ખરીદી માટે છે ઉત્તમ, ગ્રહો થઇ જાય છે અનુકૂળ, થાય છે આ લાભ

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ કામ અને ખરીદી માટે શુભ સમય, શુભ દિવસ હોવો જરૂરી છે. જો તમે કંઈપણ ખરીદતા હોવ તો, દિવસનું ધ્યાન રાખવું જરૂરી છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ કામ અને ખરીદી માટે શુભ સમય, શુભ દિવસ હોવો જરૂરી છે. જો તમે કંઈપણ ખરીદતા હોવ તો,  દિવસનું ધ્યાન રાખવું જરૂરી છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ કામ અને ખરીદી માટે શુભ સમય, શુભ દિવસ હોવો જરૂરી છે. જો તમે કંઈપણ ખરીદતા હોવ તો તેમાં દિવસનું ધ્યાન રાખવું જરૂરી છે. એ જ રીતે સોનું અને લોખંડ ખરીદતી વખતે જો દિવસનું ધ્યાન રાખવામાં આવે તો ફાયદો થાય છે. આ ધાતુઓ વર્તમાન અને ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે. ચાલો જાણીએ કે કયા દિવસે સોનું અને લોખંડ ખરીદવું શ્રેષ્ઠ છે.

સોનાની ખરીદી માટે વર્ષના શુભ દિવસો

સામાન્ય રીતે  સોનાની ખરીદી માટે વર્ષના બે શ્રેષ્ઠ દિવસો જણાવવામાં આવ્યા છે. ધનતેરસ અને અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ બે દિવસોમાં સોનું ખરીદવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને ઘરના સભ્યોની પ્રગતિ થાય છે.

સપ્તાહમાં આ દિવસે ખરીદો સોનુ

જ્યોતિષમાં રવિવાર અને ગુરુવાર સોનું ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસો છે. આ બે દિવસે સોનું ખરીદવાથી ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તેની સાથે પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

આ દિવસે ન ખરીદો સોનુ

એવું માનવામાં આવે છે કે શનિવારે ક્યારેય પણ સોનું ન ખરીદવું જોઈએ. વાસ્તવમાં સોનું સૂર્યનો કારક છે અને શનિવાર શનિદેવને સમર્પિત છે. આવી સ્થિતિમાં શનિવારે સોનું ખરીદવું શુભ માનવામાં આવતું નથી. આમ કરવાથી શનિના પ્રકોપનો  સામનો કરવો પડે છે.

શનિવારના દિવસે  ન ખરીદો લોખંડ

લોખંડને શનિદેવનો કારક માનવામાં આવે છે અને શનિવારે લોખંડ ખરીદવાનું ભૂલશો નહીં. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેને શનિદેવના પ્રકોપનો  સામનો કરવો પડે છે. જો કે આ દિવસે લોખંડની વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી બિઝનેસમાં નફો થવાની શક્યતા વધી જાય છે. તેમજ વાહનને કારણે થતા અકસ્માતથી પણ રક્ષણ મળે છે.

ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે શનિવારના દિવસે લોખંડ ખરીદી શકાય છે, પરંતુ તેને ઘરે ન લાવવું જોઈએ. લોખંડ ખરીદો અને તેને ક્યાંક રાખો અને બીજા દિવસે ઘરે લાવો. જો તમે શનિવારે લોખંડ ખરીદ્યું હોય તો તમારે પહેલા વિશ્વકર્માની પૂજા કરવી જોઈએ.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવાર સિવાય કોઈપણ દિવસે લોખંડની ખરીદી કરી શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
Embed widget