શોધખોળ કરો

Horoscope 14 March 2022: આજે એકાદશી અને પુષ્ય નક્ષત્રનો સંયોગ, આ રાશિના જાતકોને મળશે સફળતા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Rashifal: આજનો દિવસ વિશેષ છે. આજના દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. આજે પુષ્ય નક્ષત્ર છે.

Horoscope Today 14 March 2022, Daily Horoscope: પંચાગ અનુસાર આજે 14 માર્ચ, 2022 સોમવારને ફાગણ સુદ અગિયારસની તિથિ છે. આજનો દિવસ વિશેષ છે. આજના દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. આજે પુષ્ય નક્ષત્ર છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ

આજના દિવસે પ્રગતિના પથ પર ચાલવા તાલમેલ જાળવજો. ગાયનમાં રસ ધરાવતાં લોકોને સારો મોકો મળશે. આવકનું પ્રમાણ જળવાય. નાના ભાઇ-બેહનો તરફથી સારા સમાચાર મળે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં શાંતિ-નોકરીમાં બઢતી, પ્રગતી સંભવે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. મિત્ર વર્ગ તરફથી સાથ-સહકાર મળે.

વૃષભ

આજના દિવસે આળસતી બચીને કામમાં લાગેલા રહેજો. દિવસ દરમિયાન મોજ શોખનું વાતાવરણ રહે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો રહે. બપોર બાદ ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન સાથે ઉગ્રતા ટાળવી. કોઈના ખરાબ સ્વાસ્થ્યની જાણકારી મળે તો પૂછપરછ કરજો.

મિથુન

આજે ભાગ્યનો સાથ મળશે. સ્વભાવમાં ઉગ્રતા રહે. બપોર સુધી દિવસ શાંતિથી પસાર કરવો. બપોર બાદ ભાગ્યનો સાથ મળશે. આવક વધતી જણાય. નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. ધાર્મિક કાર્યમાં સહભાગી થવાય. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે.

કર્ક

આજના દિવસે ગુપ્ત વાતો કોઈ સાથે શેર ન કરતાં. નોકરી બદલવાનું વિચારતા હો તો વરિષ્ઠની સલાહ લો.  આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી-ખાંસીથી પરેશાની થાય. અગત્યના કાર્યો ટાળવા. લગ્નનો પ્રસ્તાવ આવ્યો હોય તો સમજી વિચારીને હા પાડજો.

સિંહ

આજના દિવસે મુશ્કેલ કામને પૂરા ઉત્સાહ સાથે કરો. ઓફિશિયલ કામમાં અનુભવનો પૂરો લાભ ઉઠાવો. પારિવારિક ક્ષેત્રે આનંદ જળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. બપોર પછી આવક અંગે સારો દિવસ છે. બપોર સુધી વિચારોમાં નકારાત્મકતા રહે.. દમ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. નાની બેદકારી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

કન્યા

આજના દિવસે અજાણ્યા વ્યક્તિની વાતો સાંભળીને તેમાં આવી ન જતાં. સ્વભાવમાં સરળતા વર્તાય. નાણાંનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આરોગ્ય સાચવવું. પ્રવાસ યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. જે તમારી નજીક હોય તેની સાથે મનની વાત શેર કરો.

તુલા

આજના દિવસે અટકેલા કાર્યો પૂરા થતા નજરે પડી રહ્યા છે. જેના કારણે કોન્ફિડેંસ લેવલ પણ વધશે. આરામ કરવાની ઇચ્છા થાય. નાણાંકીય ફાયદો મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા-પિતાનું સ્વાસ્થ્ય જળવાય.  જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.

વૃશ્ચિક

ઓફિશિયલ કામમાં કરેલો પ્રયાસ સફળ થવાથી આનંદ ઉત્સાહમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. પારિવારિક સુખમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. લાંબા સમયથી કોઈ સંબંધમાં ખટાશ હોય તો તેને સમાપ્ત કરવાનો પ્રયાસ કરો. નવા સંબંધમાં અવિશ્વાસ ન કરવો.

ધન

આજે નકામી ચિંતાઓ અને આર્થિક સ્થિતિ નબળી રહેવાના ડરથી મન અશાંત રહી શકે છે. સેવાકીય ક્ષેત્રે પ્રવૃત્ત થવાથી માન-સન્માનમાં વધારો થાય. મનનું ઉચ્ચ કોટિનું વલણ પેદા થાય. આવકનું પ્રમાણ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવાર સાથે સમય વીતાવવો સારું રહેશે.

મકર

આજે સકારાત્મક વિચારો અને ઉર્જા સાથે આગળ વધવાની જરૂર છે. ઓફિશિયલ કાર્યોને લઈ સજાગ રહેજો. જીવનસાથીની ભાવનાનું સન્માન કરોજ, નોકરી કે કારોબાર અંગે તેની સલાહ લઈને વિચાર કરજો.

કુંભ

આજના દિવસે હિસાબ કિતાબમાં પારદર્શિતા અને ઈમાનદારી રાખજો. બપોર સુધી દરેક ક્ષેત્રે સામાન્ય દિવસ બપોર બાદ આનંદ ઉત્સાહ વધે. જમીન-મિલકત તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. સ્ત્રીવર્ગ સાથે લહેણું વધે. નોકરી-ધંધામાં સારા સમાચાર મળી શકે.

મીન

આજે તમારા કામની ગુણવત્તા તમને પ્રસન્નતાનો અનુભવ કરાવશે. વેપાર અને નોકરીમાં લાભની સંભાવના છે.   . પરિવારના સભ્યો વચ્ચે પ્રેમની ભાવના વધે. નોકરી-ધંધામાં પ્રગતી થતી જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. ઘરમાં માગલિક અનુષ્ઠાનનું આયોજન થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget