શોધખોળ કરો

Horoscope 2 April 2022: આજથી ચૈત્ર નવરાત્રિ, આ રાશિના જાતકો પર વરસશે માતા દુર્ગાની કૃપા, જાણો રાશિફળ

Horoscope Today: જથી હિન્દુ નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. આજથી ચૈત્ર નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે. આજે ચંદ્ર મીન રાશિમાં રહેશે. આજે રેવતી નક્ષત્ર છે.

Horoscope Today 2 April 2022, Aaj Ka Rashifal, Daily Horoscope : પંચાગ અનુસાર આજે 2 એપ્રિલ, 2022 શનિવાર ચૈત્ર સુદ એકમની તિથિ છે. આજથી હિન્દુ નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. આજથી ચૈત્ર નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે. આજે ચંદ્ર મીન રાશિમાં રહેશે. આજે રેવતી નક્ષત્ર છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવ,

મેષ
આજના દિવસે દેવી ભગવતીની ઉપાસના કરો અને તમામના ક્લ્યાણની પ્રાર્થના કરો. આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસું મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્ર સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. વાણીને પવિત્ર કરવા ધાર્મિક પાઠનું વાંચન કરી શકો છો.

વૃષભ
આજના દિવસે દેવીને સફરજનનો ભોગ લાગવો અને લાલ રંગના ફૂલ ચઢાવો. માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકૂળતા માતા સાથે મતભેદની શક્યતા છે.

મિથુન
આજના દિવસે પૂજા દરમિયાન દેવીને સુગંધિત ચીજો અર્પણ કરો. તેનાથી તમારું મન એકાગ્ર થશે. મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. પારિવારિક સ્થિતિ ઠીક રહેશે.

કર્ક
આજના દિવસે દુર્ગા માતાને કેસરથી બનેલી ખીરનો ભોગ લગાવો. ઉપરાંત રોગ મુક્તિની પ્રાર્થના કરો. દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. ગળાના રોગોથી સાચવવું.

સિંહ
આજના દિવસે મેડિકલ ક્ષેત્રમાં કામ કરતાં લોકો માટે સારો રહેશે. માનસિક શાંતિ રહેશે. નાણાકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજશોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતાપિતાના આરોગ્યનું ધ્યાન રાખવું.  સંતાનને લઈ ચિંતા રહી શકે છે.

કન્યા
આજના દિવસે આર્થિક રીતે નફો મળવાની સંભાવના છે. વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા
આજના દિવસે મંદિરની સફાઈ કરો. આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે તથા ધાર્યા પ્રમાણના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી. જે મહિલાઓ ઘરેથી કામ કરતી હોય તેમણે કાર્ય પર વધારે ધ્યાન આપવું.

વૃશ્ચિક
આજના દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરો. પૂજા દરમિયાન પુષ્પ ઉપલબ્ધ હોય તો દેવીને શ્રૃંગાર કરો. મોજશોખનું પ્રમાણ વધશે. આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સંધ્યા સમયે માતાની આરાતા કરી ખીરનો ભોગ લગાવો.

ધન
આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે. સ્નાન તથા દૈનિક ક્રિયા બાદ પૂજા ઘરમાં તમામ દેવી દેવતાનો તિલક કરો. દિવસ દરમિયાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સા ભર્યુ વાતાવરણ રહે. ગર્ભવતી મહિલાએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મકર
આજના દિવસે દેવીને ફળમાં કેળાનો ભોગ લવાગો અને પીળા ચંદનથી તિલક કરો. માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવોવાહનસુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ. પરિવામાં કોઈ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખજો.

કુંભ
આજે દેવીને કેળાનો ભોગ લગાવો અને પીળા ચંદનનું તિલક કરો. જો ગુસ્સા ઉપર કાબૂ રાખી શકો તો આત્મ વિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન
આજના દિવસે મા દુર્ગાને ખીરનો ભોગ લગાવો અને પ્રસાદ તરીકે ઘરના તમામ સભ્યોને વહેંચો. ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રીવર્ગથી લાભ. નોકરીયાતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. જીવનસાથી સાથે તાલમેલ બનાવી રાખવો. તેમનો મૂડ તમારી વાતોને લઈ ઓફ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget