શોધખોળ કરો

રાશિફળ 9 ફેબ્રુઆરીઃ આ 6 રાશિના જાતકોએ રહેવું પડશે સંભાળીને, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Today Horoscope: પંચાગ અનુસાર આજે પોષ વદ તેરસની તિથિ છે. આજે પ્રદોષ વ્રત છે. આ વ્રત ભગવાન શિવને સમર્પિત છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ વદ તેરસની તિથિ છે. આજે પ્રદોષ વ્રત છે. આ વ્રત ભગવાન શિવને સમર્પિત છે. ચંદ્ર આજે ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે મેષ  (અ.લ.ઇ.) :  આજના દિવસે પરિશ્રમ સાથે કામ કરજો. નોકરીમાં બદલાવ થઈ શકે છે. મનની વાત કરવામાં ઉતાવળા ન બનતાં, વર્તમાન સમયમાં સંબંધ ખરાબ થઈ શકે છે. વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે તમારા ભવિષ્યમાં મહત્વની ભૂમિકા ભજવનારા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. પરિવાર સાથે ક્યાંય બહાર જતા હો તો સાવચેત રહેજો. મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે કોઈ આર્થિક મદદ કરવી પડી શકે છે. ઓફિસ્માં સારું પ્રદર્શન જોતાં ઉચ્ચાધિકારી અને બોસ તમારી પ્રશંસા કરી શકે છે. કર્ક  (ડ.હ.) આજના દિવસે સામાજિક ગતિવિધાં હિસ્સો લેવાનો મોકો મળી શકે છે. પિતાની સલાહ લાભકારક રહેશે. બહેનોને ભેટ આપો. સિંહ  (મ.ટ.)  આજનો દિવસ પ્રસન્નતાથી ભરપૂર રહેશે. તમારા બગડેલા કામ પણ બનતાં નજરે પડી રહ્યા છે. નોકરીયાત વર્ગે બોસ સાથે સુમેળભર્યા સંબંધ રાખવા. આજને ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે માનસિક સ્થિતિ ડામાડોળ રહેશે. ખુદને એકલા ન સમજતાં, એકલતાપણું નકારાત્મક વિચાર આવી શકે છે. ઘર અને સામાજિક કામમાં હિસ્સો લેજો. તુલા   (ર.ત.)  આજના દિવસે અન્ય સાથે જરા પણ કટુતા વિવાદને આમંત્રણ આપી શકે છે. પરિવાર સાથે સમય વ્યતીત કરજો. વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે ગ્રહોની જોતાં ખુદને ઓવર સ્માર્ટ ન સમજતાં. નોકરી છોડીને વેપાર કરવાનું વિચારતાં હો તો થોભી જાવ. જમાન કે પ્લોટનું વિચારતાં હો તો નિર્ણય લેવો સાર્થક ગણાશે.  ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે અનેક સકારાત્મ વિચાર આવશે. સ્વાસ્થ્ય ઠીક ન હોય તો આરામ કરો. કાર્યસ્થળ પર મહિલા સહકર્મીઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે.  મકર  (ખ.જ.)   આજના દિવસે દસ્તાવેજી કામમાં કોઇ પ્રકારની ઢીલાશ ન દાખવતાં. નહીંતર ભવિષ્યમાં પરેશાની થઈ શકે છે. માનસિક તણાવના કારણે દર્દ થઈ શકે છે. કુંભ  (ગ.શ.ષ.સ.) આજના દિવસે ગુરુની કૃપાથી કોઈને કોઈ રસ્તો જરૂર શોધો. સંધ્યા સમયે સુંદરકાંડનો પાઠ કરો. પરિવારના કોઈ સભ્ય સાથે તણાવ થઈ શકે છે. મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે કુદરતના સાનિધ્યમાં રહેવું તમારા માટે જરૂરી છે. તમારા ધાર્યા પ્રમાણે કામ ન થાય તો ક્રોધિત ન થતાં. ઓફિસમાં સહકર્મીઓ સાથે તાલમેલ બનાવી રાખજો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget