શોધખોળ કરો

Horoscope Today :જૂન માસનો પ્રથમ દિવસ કઇ રાશિ માટે કેવો નિવડશે, જાણીએ 12 રાશિનું રાશિફળ

Horoscope Today : આજે 1 જૂન રવિવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો નિવડશે. જાણીએ રાશિફળ

Horoscope Today :  ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 1 જૂન રવિવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે રવિવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ

મેષ- જીવન સાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, વૈવાહિક જીવનમાં અડચણ આવી શકે છે. ઘરમાં કલહનો વાતાવરણ સર્જાઇ શકે છે. મહાકાળીની આરાધના કરો.

વૃષભ- આ દિવસે મનની નકારાત્મકતા સંબંધો પર અસર ન કરે તેનું ધ્યાન રાખો. પૈસાના રોકાણ માટે સમય અનુકૂળ નથી. જો નોકરી સંબંધિત કોઈ મામલો કોર્ટમાં છે, તો તેના માટે નવા રસ્તાઓ ખુલશે.

મિથુન- આજના દિવસે ખુદને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રાખો, બગડેલા કામ બનવાનો આજે દિવસ છે. ઓફિસમાં બોસ આપના કામની પ્રસંશા કરશે,પ્રમોશન લેટર પણ મળી શકે છે.

 કર્ક – આજના દિવસે સંબંધોને લઇને ચાલી રહેલી ઉથલ-પાછલ આપને વિચલિત કરી દેશે, બીજાના વિવાદિત મામલામાં દખલ ન દો. કામકામજ કુશળતાથી કરવાથી ઓફિસમાં આપની પ્રશંસા થશે. શુભ સમાચાર મળી શકશે.

સિંહ- આજના દિવસે જો કોઇ કામ પુરુ ન થાય તો તેના માટે કોઇને દોષ ન આપો. નોકરીમાં પરેશાની વધી શકે છે. ધીરજ રાખીને આવેગમાં આવ્યાં વિના દિવસ પસાર કરવો.

કન્યા-આજે તમે દિવસભર પ્રસન્નતાનો અનુભવ કરશો. તમારી જાતને સકારાત્મક રાખો. મન હળવું રહેશે અને કંઈક સર્જનાત્મક કરવાનો વિચાર આવશે. કાર્યસ્થળ પર બોસ કામનો બોજ વધારી શકે છે. તુલા - આ દિવસે ગ્રહોની સ્થિતિઓ જણાવે છે કે, વધુને વધુ લોકો સાથે સંપર્ક સાધવો તમારા

વૃશ્ચિક - આજે ઓફિસમાં લક્ષ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરો, સફળતા મળી શકે છે. જો તમે ધાર્મિક પુસ્તકોનો વેપાર કરી રહ્યા છો, તો સારા ધનલાભના યોગ દેખાઈ રહ્યા છે.

ધન- આજે કેટલી પણ મુશ્કેલી હોય આપને સત્યનો સાથ ન છોડવો જોઇએ કારણ કે અંતમાં વિજય તેમની જ થાય છે. ક્રોધ પર કાબૂ રાખો. શાંતિને વધુ મહત્વ આપો.

 મકર- આજના દિવસ તણાવ મુક્ત રહેશો, મનગમતું કામ મળવાથી આપ હળવાશનો અનુભવ કરશો. કાર્યક્ષેત્ર વિશિષ્ટ ઓળખ મળશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ દિવસ શુભ છે.

કુંભ- આજે  નોકરીમાં સાવધાની રાખવાની જરૂર છે. બેદરકારી અત્યારે યોગ્ય રહેશે નહીં. જો તમે નવો ધંધો શરૂ કરવા માંગો છો તો પ્લાનિંગ ખૂબ જ સારી રીતે કરો અને બિઝનેસ સાથે જોડાયેલા કાયદાકીય દસ્તાવેજોને સંપૂર્ણપણે સુરક્ષિત રાખો.

 મીન- આ દિવસે કામમાં કટ્ટરતા અને વધુ પડતા આત્મવિશ્વાસ લાવવાનું ભૂલશો નહીં. તે તમારા માટે હાનિકારક બની શકે છે. આજે કાર્યક્ષેત્રમાં તમારું પ્રદર્શન સારું રહેશે, જેના કારણે તમે બોસ અને ઉચ્ચ અધિકારીઓના વિશ્વાસપાત્ર વ્યક્તિ બનશો. ભાગ્યદય થતાં  પ્રગતિનો માર્ગ મોકળો બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
Embed widget