શોધખોળ કરો

Horoscope Today 12 October 2022: આ ત્રણ રાશિના જાતકે આજે રહેવું પડશે સાવધાન, જાણો મેષથી મીનનું રાશિફળ

Horoscope Today 12 October 2022: આજે 12 ઓક્ટોબર બુધવાર, જ્યોતિષ દષ્ટીએ આજનો દિવસ મેષથી મીન રાશિના જાતક માટે કેવો રહેશે. જાણીએ 12 રાશિનું રાશિફળ

મેષ

મેષ રાશિના જાતક માટે આજનો દિવસ સારો અને નરસો બંને પ્રકારનો રહેશે. આજે બિઝનેસમાં ભાગીદારથી સાવધાન રહેવું પડશે, સરકારી નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.

વૃષભ

વૃષભ રાશિના જાતકનો દિવસ આજે સામાન્ય રહેશે, આજે ધન ઉધાર આપવાથી બચવું. આજે આપના સારા કામની પ્રશંસા થશે. આજે પરિવારમાં આપને કોઇ વિશેષ જવાબદારી પણ મળી શકે છે.

મિથુન

આજે સંતાપ પક્ષે કોઇ નિરાશાજનક સમાચાર મળી શકે છે. આજે ઉતાવળથી આપને નુકસાન થઇ શકે છે. આજે ઓફિસ કે વેપારમાં આપને કોઇ નવી જવાબદારી મળી શકે છે.

કર્ક

આજે વેપાર કરતા લોકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે, કોઇ કાયદાકિય કામમાં આજે આપ કોઇ સાથે ચર્ચા કરીને સલાહ લેશો તો સારૂં રહેશે.

સિંહ

સિંહ રાશિનના લોકો આજે પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકશે. આજે ઘર માટે કોઇ વસ્તુની ખરીદી પણ કરી શકો છો. જીવન સાથીનો સહયોગ પુરતો મળી રહેશે

કન્યા

કન્યા રાશિના જાતક માટે દિવસ મઘ્યમ રહેશે. બિઝનેસ કરનાર લોકો આજે કોઇ મોટી ડીલ ફાઇનલ કરી શકશે. અકારણ ચિંતા આપના આપના સ્વાસ્થ્ય પર માઠી અસર કરશે.

તુલા

આજે આ રાશિના જાતકને પરિવારનો પુરતો સ્નેહ અને સહકાર મળશે. જેના કારણે આપ મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. કોઇ મહત્વની જવાબદારી પૂર્ણ થતાં આપ રાહતનો શ્વાસ લેશો. આજનો દિવસ એકંદરે શુભ રહેશે.

વૃશ્ચિક

આર્થિક દષ્ટીએ આજનો દિવસ આપના માટે શુભ રહેશે. આવકમાં વધારો થશે પરંતુ વાણી પર સંયમ રાખો  નહિતો સંબંધમાં તિરાડ પડી શકે છે.

ધન

ધન રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્તમ ફળદાયી રહેશે. જો કે આપને પરિવારના સભ્યોની કેટલીક ભૂલોને નજરઅંદાજ કરવી પડશે  નહિતો ઘરનો માહોલ ખરાબ થઇ શકે છે.

મકર

મકર રાશિના લોકોને  આજે તમારા માતા-પિતાના આશીર્વાદથી કોઈ મોટા રોકાણમાં રોકાણ કરવાની તક મળશે. તમારા મનની કોઈ ઈચ્છા પૂર્ણ થવાને કારણે તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.

કુંભ

કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. તમારા કોઈપણ દુશ્મનો તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે, તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે અને આજે કાર્યસ્થળ પર તમારા મનની કેટલીક વાતો કોઈની સાથે શેર કરશો નહીં. આજે, તમે આળસને દૂર કરીને ખૂબ જ ઊર્જાવાન રહેશો અને જેના કારણે તમે તમારા ઘણા કાર્યો સમયસર સરળતાથી પૂર્ણ કરી શકશો.

મીન

મીન રાશિના લોકો માટે આજનો દિવસ બાકીના દિવસો કરતા સારો રહેવાનો છે. આજે તમારા ભાઈ-બહેનો સાથે ચાલી રહેલા અણબનાવનો અંત આવશે અને તમારા સંબંધો વધુ મજબૂત બનશે. આજે આપ  માતા-પિતાની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે, જેના કારણે તેઓ પણ તેઓ તમારાથી ખુશ રહેશે. આજે તમે તમારા પરિવાર અને કાર્યસ્થળમાં લોકોનો વિશ્વાસ જતી શકશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ

ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો

અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર

આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે

Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!

H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ

Embed widget