શોધખોળ કરો

રાશિફળ 13 માર્ચ: આજે છે શનેશ્વરી અમાસ, જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ

Today Horoscope: આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્વ છે. ચંદ્ર આજે કુંભ રાશિમાં રહેશે. સૂર્ય, બુધ અને શુક્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે મહા વદ અમાસની તિથિ છે. તેને શનેશ્વરી અમાસ પણ કહે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્વ છે. ચંદ્ર આજે કુંભ રાશિમાં રહેશે. સૂર્ય, બુધ અને શુક્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે.

Today Horoscope

મેષ  (અ.લ.ઇ.) : આજના દિવસે ગ્રહોની સ્થિતિ મને અનુકૂળ છે.કરિયરને લઇ ફોક્સ કરવું પડશે. પરિવારનો સહયોગ મળશે.

વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે તમારા ભાગ્ય અને કર્મનો તાલમેલ સારો રહેશે. જો જરૂરી કામ ન થઈ રહ્યું હોય તો પરેશાન ન થાવ. પરિવારમાં સાથે બેસીને વિવાદિત મામલા ઉકેલો.

મિથુન  (ક.છ.ઘ.)  આજે ગ્રહોની સ્થિતિ જોઈને ભવિષ્યનું પ્લાનિંગ શરૂ કરી દો. ખુદને રચનાત્મક અને સક્રિય બનાવી રાખજો.પરિવાર સાથે મળીને સત્સંગ કરજો.

કર્ક  (ડ.હ.) આજના દિવસે ખુદ મોટા બદલાવ માટે તૈયાર રહેજો. કામકાજમાં મન ભટકવાથી ભૂલ થઈ શકે છે. પરિવારમાં તમામનો સહયોગ મળશે અને કોઇ મોટા નિર્ણય પર અભિપ્રાય આવશે.

સિંહ  (મ.ટ.)  આજના દિવસે સંબંધોને વધારે મજબૂત કરજો. યુવાનોના કરિયરમાં પ્રગતિ જોવા મળી શકે છે. પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.

કન્યા  (પ.ઠ.ણ.)  આજે તમરી પ્રસન્નતા ઉર્જા આપશે. કામકાજમાં બેદરકારી ન દાખવતાં. બોસ તમારી પ્રશંસા કરી શકે છે પરંતુ આલોચના માટે પણ તૈયાર રહેજો. પરિવારમા તમામાનો સહયોગ અને સન્માન મળશે.

તુલા   (ર.ત.)  આજે આસપાસના લોકો સાથે સંબંધ મજબૂત કરજો. કોઈ ધાર્મિક અનુષ્ઠાન આયોજિત કરવાનું વિચારી રહ્યા હો તો દિવસ લાભદાયી છે.

વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે સ્વયં માટે સમય કાઢજો. પરિવારમાં નાના સભ્યોની સમસ્યા હોય તો ખુદ પહેલ કરીને સહયોગ કરો.

ધન  (ભ.ધ.ફ.ઢ.) આજે કામકાજમાં ટેકનોલોજી બાબતોની જાણકારી રાખીને ખુદને અપગ્રેડ રાખજો. પરિવાર અને સમાજમાં સન્માન વધવાથી મન પ્રસન્ન રહેશે.

 મકર  (ખ.જ.)  આજના દિવસે ખર્ચ પર ધ્યાન આપજો. બિનજરૂરી ખરીદી બજેટ બગાડી શકે છે. પરિવારમાં જમીન કે મકાનને લઇ નિર્ણય થઇ શકે છે.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજે કામનો બોજ ઘટવાથી થોડી રાહત રહેશે. બોસના સીધા સંપર્કમાં રહેવાના કારણે ભૂલ ન કરતાં. પ્રમોશન કે મનગમતી જગ્યાએ ટ્રાન્સફર થઈ શખે છે. કુળમાં શોક સમાચાર મળવાની આશંકા છે.

મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે સતર્ક રહેજો. ગુપ્ત વાતો અજાણ્યા લોકો સાથે બિલકુલ શેર ન કરતાં. મિત્રો અને સંબંધીઓના સંપર્કમાં રહેજો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget