શોધખોળ કરો

Horoscope Today 13 November 2022: વૃષભ, સિંહ,કન્યા, તુલા રાશિના લોકોને થઇ શકે છે હાનિ,જાણો કેવો વિતશે આપનો દિવસ

મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, સહિત તમામ રાશિઓ માટે આજનો દિવસ ખાસ છે. આવો જાણીએ આજનું રાશિફળ

Horoscope Today 13 November 2022:પંચાંગ મુજબ, 13 નવેમ્બર 2022, રવિવાર મર્શિષ મહિનાના કૃષ્ણ પક્ષની પંચમીની તિથિ હશે. આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે, આદ્રા નક્ષત્ર રવિવારે રહેશે. ખાસ વાત એ છે કે, આ દિવસે શનિની પ્રિય રાશિ તુલા રાશિમાં ત્રણ ગ્રહોનો સંયોગ છે. મેષથી મીન રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે? આવો જાણીએ મેષથી મીન સુધીનું રાશિફળ

મેષ - આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. જો તમે ભાઈ-બહેનના લગ્નને લઈને ચિંતિત હતા તો આજે તેનો અંત આવશે. આજે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લેશો, જેના કારણે તમારી વિશ્વસનીયતા ચારે બાજુ ફેલાઈ જશે અને તમારા મિત્રોની સંખ્યામાં પણ વધારો થશે. કોઈ નવું કામ કરવાથી તમને ખુશી મળશે.

વૃષભ – આજે આપ  કાયદાકીય મુસીબતમાં ફસાઈ શકો છો.  યાત્રા પર જતા પહેલા માતા-પિતાના આશીર્વાદ લો, તો જ કામ સરળતાથી થઈ જશે. વિદ્યાર્થીઓ તેમના શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે વિશે તેમના શિક્ષકો સાથે વાત કરી શકે છે. તમારે નાના પાર્ટ ટાઈમ કામમાં હાથ અજમાવવાનું ટાળવું પડશે.

મિથુનઃ- આજે ઉર્જાથી ભરપૂર હોવાને કારણે તે પોતાના મિત્રો સાથે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. પરંતુ જો તમે તમારી ઉર્જાનો પૂરેપૂરો લાભ લેશો તો જ તમારા માટે સારો રહેશે. પરિવારના કોઈ સદસ્યની તબિયત બગડવાના કારણે તમારે દોડવું પડશે, તો  સ્વાસ્થ્યમાં સુધારો થશે. આજે કોઈના પર આંધળો વિશ્વાસ કરવાથી તમને નુકસાન થઈ શકે છે.

કર્કઃ- આજે ધર્મકાર્યમાં વિતાવશો અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશો, જેના કારણે તેની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ જશે. આજે તમારા મિત્રો તમને પરેશાન કરી શકે છે, કારણ કે તેઓ મિત્રોના રૂપમાં દુશ્મન મળશે તો સંભાળવવું.કારણે પરિવારના સભ્યો તમારાથી નારાજ થઈ શકે છે.

સિંહ  – આજે આપને સમસ્યાઓ સતાવી શકશે.  તમારા પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે કોઈ સમસ્યા માટે વાત કરવી પડશે, તો જ તમારો માનસિક બોજ ઓછો થશે. તમે તમારા બાળકના શિક્ષણમાં આવતી સમસ્યાઓ માટે થોડા પૈસા ઉધાર લઈ શકો છો, થોડી શારીરિક પીડા થઈ શકે છે.

કન્યા – આજે આપની વાણીના કારણે બબાલ થઇ શકે છે. અણઘાપી કોઇ મુશીબત સતાવી શકે છે. વાણી સંયમ રાખશો તો દિવસ શાંતિથી પસાર કરી શકશો

તુલા - આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. જો તમારી પાસે થોડું જૂનું દેવું છે તો આજે તમે તેને ઘણી હદ સુધી ચૂકવી શકો છો, પરંતુ તમારે વિચાર્યા વિના કોઈને પણ વચન આપવાનું ટાળવું પડશે નહિ તો ફસાઇ જશો.  પૈસાની અછતને કારણે લોકો પરેશાન થશે અને વિદ્યાર્થીનો ઉચ્ચ શિક્ષણનો માર્ગ ખોરવાઈ જશે.

વૃશ્ચિકઃ- આજનો દિવસ ખૂબ જ ફળદાયી રહેશે. તમને કોઈપણ શુભ તહેવારમાં ભાગ લેવાની તક મળશે. તમે તમારી કેટલીક જૂની ખોવાયેલી વસ્તુઓ મેળવી શકો છો, જે તમને ખુશ કરશે. તમારે પરિવારમાં સંબંધોને સંભાળવાની કોશિશ કરવી પડશે. જો કોઈ વિવાદ ઉભો થાય તો તમારે તેને વાતચીત દ્વારા સંભાળવો પડશે.

ધન - નવો ધંધો શરૂ કરવા માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમે તમારા જીવનસાથીની કારકિર્દીને લઈને ચિંતિત રહેશો. માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે.

મકરઃ- આજનો દિવસ પ્રગતિનો રહેશે. એકથી વધુ સ્ત્રોતોમાંથી આવક મળવાથી તમે ખુશ રહેશો, જે લોકો નોકરી બદલવા માંગે છે તેમના માટે દિવસ સારો છે, પરંતુ તેમને આજે નોકરી શોધવા માટે ઘણી મહેનત કરવી પડશે.

કુંભઃ- આજનો દિવસ આનંદમય રહેશે. આજે, તમે કાર્યસ્થળ પર નવી જવાબદારી મળવાથી ખુશ રહેશો, પરંતુ કેટલાક દુશ્મનો તમારા કામમાં અવરોધ લાવવાનો પૂરો પ્રયાસ કરશે, જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે.

મીન- આજનો દિવસ નોકરોની ખુશીમાં વધારો લાવશે. તમારે તમારા માતા-પિતાની સુખ-સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. વાહન સાવધાનીથી ચલાવો નહીંતર અકસ્માત થવાનો ભય રહે છે. તમારે આજે કઈ લેવડદેવડની બાબતમાં કોઈના પર આંધળો વિશ્વાસ કરવાથી બચવું જોઈએ, નહીં તો તે તમારો વિશ્વાસ તોડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Embed widget