શોધખોળ કરો

Horoscope Today: વૃષભ સહિત આ રાશિના જાતકને મળશે ગૂડ ન્યુઝ, જાણો મેષથી મીનનું રાશિફળ

Horoscope Today: આજે 15 ઓક્ટોબર રવિવારનો દિવસ, મેષથી મીન રાશિના જાતક માટે કેવો નિવડશે.. જાણીએ રાશિફળ

મેષ

મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. આજે તમે મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવામાં સફળ રહેશો. આજે તમે ઘરની સફાઈમાં વ્યસ્ત રહેશો. અપરિણીત લોકો માટે લગ્ન  માટે પ્રસ્તાવ  આવશે. વિશેષ કાર્યો માટે દિવસ સારો છે.

 વૃષભ

વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. આજે તમને મહત્વપૂર્ણ કામમાં પરિવારનો સહયોગ મળશે. આજે તમને સારા સમાચાર મળશે. આજે તમે નોકરીના સંબંધમાં કોઈની સલાહ લઈ શકો છો. આજે કોઈ મોટા પ્રોજેક્ટને લઈને કોઈ સાથે ચર્ચા થઈ શકે છે.

મિથુન

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે પારિવારિક કામ પૂર્ણ કરવામાં સફળ થશો. ભાગ્ય તમારો સાથ આપશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ફરવા જશો.

કર્ક

કર્ક રાશિ ના લોકો માટે દિવસ સામાન્ય રહેશે. આજે તમને ઓફિસમાં કોઈ મોટું કામ પૂરું કરવાની જવાબદારી મળશે. આજે તમારા ગુસ્સા પર કાબુ રાખો નહીંતર કરેલું કામ બગડી જશે. આજે તમારા મનની વાત કરવામાં સાવધાની રાખો.

સિંહ

સિંહ રાશિના લોકોનો દિવસ સામાન્ય રહેશે. આજે મિત્રો સાથેના સંબંધો સુધરશે. આજે તમે ઓનલાઈન શોપિંગ કરી શકો છો. આજે તમને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો સાથે વિવાદ થઈ શકે છે.

કન્યા

કન્યા રાશિના લોકોનો દિવસ સામાન્ય રહેશે. આજે કલાના ક્ષેત્રમાં તમારી રુચિ વધશે. આજે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. મિત્રો સાથે પ્રવાસ પર જઈ શકો છો. નાણાકીય લાભ થવાની સંભાવના છે.

તુલા

તુલા રાશિના લોકોનો દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. ઓફિસમાં આજે તમારા કામની પ્રશંસા થશે. વેપારી વર્ગને આર્થિક લાભ થશે. સાંજે મિત્રો સાથે ફરવાની યોજના બનશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે. આજે મનમાં નવા વિચારો આવશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. બાળપણના મિત્રની બર્થડે પાર્ટીમાં જશે. આજે તમે કોઈની પાસેથી કંઈક નવું શીખશો. સાથે મળીને કરેલા કામમાં સફળતા મળશે.

ધન

ધન રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે. આજે તમારા કામ મિત્રોની મદદથી પૂરા થશે. રચનાત્મક કાર્યમાં તમારી રુચિ વધશે. પારિવારિક સંબંધો મધુર રહેશે. નજીકની વ્યક્તિ તમારી ખુશીને બમણી કરી દેશે.

મકર

મકર રાશિના લોકોનો દિવસ સામાન્ય રહેશે. આજે તમને કોઈ ગેરસમજ થઈ શકે છે. કેટલીક છુપી બાબતો તમારા ધ્યાન પર આવી શકે છે. શરીર થોડી સુસ્તી અનુભવશે.

કુંભ

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. આજે તમને આર્થિક લાભ થશે. તમારા બધા આયોજિત કાર્યો પૂર્ણ થશે. કાર્યક્ષેત્રમાં આજનો દિવસ સારો રહેશે. નવા કાર્યની શરૂઆત સારી રહેશે.

મીન

મીન રાશિના લોકોનો દિવસ શુભ રહેશે. આજે તમને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિ થશે. બીજાનો ઉત્સાહ જોઈને આજે તમે ઉત્સાહિત રહેશો. સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો છે. આજે સમાજમાં તમારું માન-સન્માન વધશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ

Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ

Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન

પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો

સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી

રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર

Embed widget