શોધખોળ કરો

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને સરકારી નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો મેષથી લઈ મીન રાશિના જાતકોનું રાશિફળ

Today Horoscope: પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ વદ ચોથની તિથિ છે. આજે વિશાખા નક્ષત્ર છે. જે બાદ અનુરાધા નક્ષત્રનો આરંભ થશે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ વદ  ચોથની તિથિ છે. આજે વિશાખા નક્ષત્ર છે. જે બાદ અનુરાધા નક્ષત્રનો આરંભ થશે. આજે કેટલીક રાશિના જાતકો માટે દિવસ વિશેષ છે.

Today Horoscope (આજનું રાશિફળ)

મેષ  (અ.લ.ઇ.) આજના દિવસે કોઈપણ વાતને મન સાથે લગાવીને ન રાખતાં. સરકારી કામકાજમાં પરેશાની થઈ શકે છે. પારિવારિક મામલામાં તમામનો અભિપ્રાય લેજો.

વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે પૂરા પરિશ્રમ સાથે કામ કરજો. વિદેશી કંપનીમાં નોકરી માટે પ્રયાસ કરતા હો અને કામ એજન્ટથી કરાવતાં હો તો એલર્ટ રહેજો. જીવનસાથી સાથે લાંબા સમય બાદ સમય પસાર કરવાનો મોકો મળશે.

મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે તમારું નેતૃત્વ આજીવિકાના ક્ષેત્રમાં સારો લાભ પહોંચાડશે. આર્થિક દ્રષ્ટિથી પૂરો દિવસ લાભદાયી છે. નોકરીમાં પ્રમોશન સાથે સ્થળાંતરની સંભાવના છે.

કર્ક  (ડ.હ.) આજના દિવસે આર્થિક લાભ થઈ શકે છે. સામાજિક સક્રિયાતાનો ભવિષ્યમાં લાભ મળી શકે છે. જમીન-મકાન ખરીદવાનો પ્લાન કરી શકો છો.

સિંહ  (મ.ટ.)  આજના દિવસે કામકાજમાં કોઈ બેદરકારી ન દાખવતાં. ઘરમાં પ્રસન્નાતાનો માહોલ રહેશે. માંગલિક કાર્યમાં સામેલ થવાનો મોકો મળી શકે છે.

કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે કોઈ વાતને લઇ મન ઉદાસ રહી શકે છે. આત્મ ચિંતનની પ્રવૃત્તિ વિકસિત થવાથી હાનિ લાભ અંગે નિષ્પક્ષ થઈને વિચારી શકશો. કાર્યસ્થળ પર કર્મચારીઓ સાથે વિવાદની સ્થિતિથી બચજો.

તુલા   (ર.ત.)  આજના જૂની યાદો તાજી થશે. જેથી મન સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે. ઘરમાં તમામના સહયોગથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

વૃશ્ચિક (ન.ય.)  આજે સમજી વિચારીને બોલજો. નહીંતર મજાક ઉડી શકે છે. પરિશ્રમ અને સમર્પણના બળે આવકના નવા સ્ત્રોત વધશે. તેનાથી આર્થિક મજબૂત બનશો.

ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે જ્ઞાન વધશે. સરકારી નોકરી કરી રહેલા લોકોને સારો લાભ મળશે. મિત્રો સાથે સંબંધ મધુર રહેશે.

મકર  (ખ.જ.)  આજના દિવસે દાન પુણ્ય પ્રત્યે સક્રિય રહો. શક્ય હોય તો સંધ્યા આરતી કરો. યુવાઓ માતા-પિતાની વાતનું પાલન કરજો. ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે ધન ઉધાર આપવાથી બચજો, નહીંતર રૂપિયા ડૂબી શકે છે. મિત્રો સાથે યાત્રા પર જઈ શકો છો.

મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે બીજાની ભૂલના કારણે તમને નુકસાન થઈ શકે છે. મા સાથે વાતચીત કરો અને વડીલોનો સહયોગ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો
નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget