શોધખોળ કરો
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
પ્રતિકાત્મક તસવીર
1/6

દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) 12 જાન્યુઆરીએ તેની નવી શાનદાર પ્રોડક્ટ, "જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ" લોન્ચ કરી રહી છે. જો તમે વારંવાર પ્રીમિયમ ભરવાની ઝંઝટથી બચવા માંગતા હોય અને એવી યોજના શોધી રહ્યા છો જે તમને જીવનભર ચાલે તો આ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
2/6

સિંગલ પ્રીમિયમ: આ યોજના વારંવાર ડિપોઝિટ કરવાની જરૂરિયાતને દૂર કરે છે. ફક્ત એક જ વાર પ્રીમિયમ ચૂકવો અને આજીવન ચિંતામુક્ત રહો. આ યોજના તમારા આખા જીવન માટે વીમા કવર પ્રદાન કરે છે.
Published at : 09 Jan 2026 08:26 PM (IST)
આગળ જુઓ
Advertisement





















