શોધખોળ કરો

Vastu Dosh:ઘરમાં સતત ઘટતી રહે છે અશુભ ઘટના, તો સાવધાન, આ વાસ્તુ દોષ હોઇ શકે છે જવાબદાર, જાણો ઉપાય

Vastu In Remedies: કેટલીક ઘટનાઓ ઘરમાં વાસ્તુ દોષનો સંકેત આપે છે. ચાલો જાણીએ કે ઘરના વાસ્તુ દોષોને કેવી રીતે શોધી શકાય છે. આવો જાણીએ આ વાસ્તુ દોષોને દૂર કરવાના ઉપાયો.

Vastu Dosh Upay: વાસ્તુશાસ્ત્ર બે પ્રકારની ઉર્જા પર આધારિત છે એટલે કે સકારાત્મક અને નકારાત્મક ઉર્જા. સકારાત્મક ઉર્જા જીવનમાં ખુશીઓ લાવે છે જ્યારે નકારાત્મક ઉર્જા જીવનને સમસ્યાઓથી ઘેરી લે છે. વાસ્તુ અનુસાર ઘર ન રાખવાથી વાસ્તુ દોષ થાય છે. જીવનમાં કેટલીક સમસ્યાઓ સૂચવે છે કે તમારા ઘરમાં પણ વાસ્તુ દોષ છે. ચાલો જાણીએ કે ઘરના વાસ્તુ દોષોને કેવી રીતે શોધી શકાય છે.

જ્યારે આર્થિક સ્થિતિ કથળવા લાગે છે

જ્યારે તમારી આર્થિક સ્થિતિ અચાનક બગડવા લાગે અથવા ખૂબ મહેનત કરવા છતાં તમને હંમેશા આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો તે વાસ્તુ દોષનું કારણ બની શકે છે. જો તમારા બધા પ્રયત્નો કરવા છતાં પણ તમને પૈસા કે સફળતા  નથી મળતી તો શક્ય છે કે તમારા ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં કોઈ વાસ્તુ દોષ હોય. ઘરના મુખ્ય દરવાજા કે બારીની દિશા બદલીને આ ખામીથી છુટકારો મેળવી શકાય છે.

કામમાં વિક્ષેપ

જો તમારું કોમ પૂર્ણતાની આરે હોય અને  અચાનક બગડવા લાગે અથવા સફળતા તમારા હાથમાંથી સરકી જાય તો આ પણ વાસ્તુ દોષનો સંકેત હોઈ શકે છે. કામમાં વારંવાર વિક્ષેપ ઘરના મધ્ય ભાગમાં વાસ્તુ દોષ સૂચવે છે. ઘરનો મધ્ય ભાગ બ્રહ્મ સ્થાન છે. જો તમે ઘરના મધ્ય ભાગમાં કોઈ ભારે વસ્તુ રાખી હોય તો તેને અહીંથી હટાવી દો. આ જગ્યાએ ભૂલથી પણ શૌચાલય ન બનાવવું જોઈએ.

આરોગ્ય સમસ્યા

જો તમારા પરિવારના લોકો વારંવાર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે, તો આ પણ વાસ્તુ દોષનો સંકેત હોઈ શકે છે. ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવામાં આવેલી ખોટી વસ્તુઓ ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. તેથી ઘરની આ દિશા હંમેશા ખાલી રાખવી જોઈએ.                                      

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર

Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર

Mehsana Rain: ભારે વરસાદથી કડી જળબંબાકાર, સવા 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસ્યા, શેરી-મહોલ્લામાં પાણી-પાણી...

Embed widget