શોધખોળ કરો

anklet: પાયલ પહેરતા પહેલા આ નિયમો જાણવા જરૂરી નહિતો લક્ષ્મી થશે નારાજ, જાણો ધાર્મિક તથ્ય

ધાર્મિક માન્યતા છે કે, સોનામાં દેવી લક્ષ્મીનો વાસ  હોય છે. સોનાની પાયલ પહેરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે. એવું કહેવાય છે કે આવું કરવાથી ધનનું નુકસાન સહન કરવું પડે છે.

સોળ  શ્રૃંગારનો એક મહત્વનું ઘરેણુ પાયલ છે. પગની સુંદરતા વધારતી પાયલ  સ્વાસ્થ્ય  માટે પણ લાભકારી છે.  પરંતુ સોનાની પાયલ ક્યારેય પગમાં ન પહેરવી જોઈએ, શું છે કારણ આવો જાણીએ.

શાસ્ત્રોમાં મહિલાઓના આભૂષણો વિશે ઘણી ખાસ વાતો કહેવામાં આવી છે, જેમાંથી એક છે પાયલ. એવું માનવામાં આવે છે કે કમર નીચે પહેરવામાં આવતા ઘરેણા ક્યારેય સોનાના ન હોવા જોઈએ. આ માટે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ આપવમાં આવે છે.

ધાર્મિક માન્યતા છે કે, સોનામાં દેવી લક્ષ્મીનો વાસ  હોય છે. સોનાની પાયલ પહેરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે. એવું કહેવાય છે કે આવું કરવાથી ધનનું નુકસાન સહન કરવું પડે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પગના જે ભાગમાં પાયલ પહેરવામાં આવે છે તેને કેતુનું સ્થાન માનવામાં આવે છે. કેતુને શાંત કરવા માટે ચાંદીની પાયલ પહેરવી જોઈએ, કારણ કે કેતુમાં શીતળતાના અભાવને કારણે શરીરના નીચેના ભાગમાં રોગો થવાનું જોખમ વધી જાય છે.

એક વૈજ્ઞાનિક કારણ છે કે પગમાં  સોનાની પાયલ  પહેરવાથી સોનાના ઘરેણાથી શરીરનું તાપમાન વધી જાય છે.સોનાના આભૂષણ પગમાં  પહેરવાથી   શરીરનું તાપમાન વધવાથી અનેક બીમારીઓ થઈ શકે છે. એટલે જ શરીરના બધા જ અંગોમાં સોનુ ન પહેવું જોઇએ.

પગમાં સોનાની બિછિયા અને પાયલ પહેરવાથી શરીરનું ટેમ્પેરચર વધી જાય છે જેના કારણે શરીરનું ટેમ્પચર વધી જાય છે.

સોનાના આભૂષણ કમરની ઉપર અને ચાંદી શીતળ છે,. જે આભૂષણ કમરની નીચે પહેરવાથી શરીરના ટેમ્પરેચરનું બેલેસન્સ જળવાય છે.

ચાંદી ધાતુ  બ્લડ સર્ક્યુલેશનને વધારે છે અને પગના સોજાને પણ દૂર કરે છે. આ કારણે પણ ચાંદીની પાયલ પહેરવું જોઇએ

પગમાં ચાંદીની પાયલ પહેરવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે. પગમાં  ચાંદી ઘસાવવાથી  સ્ત્રીઓના શરીરના હાડકાંને મજબૂત બનાવે છે.                             

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget