શોધખોળ કરો

Jagannath Rath Yatra: પુરીમાં આજથી થયો જગન્નાથજીનીરથયાત્રાનો પ્રારંભ, રથ સંબંધિત જાણવા જેવી છે આ દિલચશ્ય વાતો

જગન્નાથ રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને 3 કિલોમીટર દૂર ગુંડીચા મંદિરે પહોંચે છે. માન્યતા અનુસાર આ જગ્યાને ભગવાન જગન્નાથની માસીનું ઘર કહેવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ ત્રણેય મૂર્તિઓ વિશ્વકર્મા દ્વારા આ સ્થાન પર બનાવવામાં આવી હતી

Jagannath Rath Yatra:દર વર્ષે અષાઢ મહિનામાં ઓડિશાના પુરીમાં જગન્નાથની યાત્રા યોજાઇ છે. જગન્નાથપુરી એ ભારતના ચાર ધામોમાંનું એક છે. શ્રી જગન્નાથ મંદિર એ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત પ્રખ્યાત હિંદુ મંદિર છે. આ પ્રખ્યાત મંદિરને પૃથ્વીનું વૈકુંઠ પણ કહેવામાં આવે છે. સાથે જ આ સ્થળને નીલાંચલ, નીલગીરી અને શકક્ષેત્ર જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે પુરીની જગન્નાથ યાત્રા 7 જુલાઈ, રવિવારથી શરૂ થઈ રહી છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથનો રથ, દેવી સુભદ્રાનો રથ અને ભગવાન બલભદ્રનો રથ કાઢવામાં આવે છે. અહીં જાણો ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથની વિશેષતાઓ.

જગન્નાથપુરી રથયાત્રાની વિશેષતાઓ

દર વર્ષે પુરીની રથયાત્રા અષાઢ માસના શુક્લ પક્ષના બીજા દિવસે શરૂ થાય છે. આ રથયાત્રા માટે ભગવાન શ્રી કૃષ્ણ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્ર માટે લીમડાના લાકડામાંથી રથ તૈયાર કરવામાં આવે છે. આગળના ભાગમાં મોટા ભાઈ બલરામનો રથ છે, મધ્યમાં બહેન સુભદ્રાનો રથ છે અને પાછળ જગન્નાથ શ્રી કૃષ્ણનો રથ છે. આ ત્રણેય રથના નામ અને રંગ અલગ-અલગ છે. બલરામજીના રથને તાલધ્વજ કહેવામાં આવે છે અને તેનો રંગ લાલ અને લીલો છે. દેવી સુભદ્રાના રથને દર્પદલન અથવા પદ્મરથ કહેવામાં આવે છે અને આ રથ કાળો અથવા વાદળી રંગનો છે. ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ અથવા ગરુધ્વજ કહેવામાં આવે છે અને આ રથ પીળો અથવા લાલ રંગનો છે. નંદીઘોષની ઊંચાઈ 45 ફૂટ ઊંચી છે, તાલધ્વજ 45 ફૂટ ઊંચું છે અને દેવી સુભદ્રાનો દર્પદલન માર્ગ લગભગ 44.7 ફૂટ ઊંચો છે.

જગન્નાથ રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને 3 કિલોમીટર દૂર ગુંડીચા મંદિરે પહોંચે છે. માન્યતા અનુસાર આ જગ્યાને ભગવાન જગન્નાથની માસીનું ઘર કહેવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ ત્રણેય મૂર્તિઓ વિશ્વકર્મા દ્વારા આ સ્થાન પર બનાવવામાં આવી હતી અને આ ભગવાન જગન્નાથનું જન્મસ્થળ છે. અહીં ત્રણેય દેવી-દેવતાઓ 7 દિવસ આરામ કરે છે. અષાઢ મહિનાના દસમા દિવસે રથ ધાર્મિક વિધિઓ સાથે મુખ્ય મંદિર તરફ આગળ વધે છે. પરત ફરવાની યાત્રાને બહુદા કહેવામાં આવે છે.                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ
શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન
Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget